________________
ભાગ શેષ રહેવાથી પાંચમી પ્રૌપદી પૂર્ણિમા સમાપ્ત થાય છે.
આ રીતે પ્રૌષ્ઠપદી પુનમના સંબંધમાં સવિસ્તર કથન સાંભળીને શ્રી ગૌતમસ્વામી ફરીથી પૂછે છે કે (તા સોળિ પુમિ પતિ નવલત્તા નોત્તિ) આસો માસ ભાવિની પુનમ કેટલા નક્ષત્રનેા કાળ સમાપ્ત થતાં સુધી ચંદ્રની સાથે યાગ કરીને સમાપ્ત થાય છે ? ઉત્તરમાં ભગવાન કહે છે (સા રોગ્નિ નવત્તા નોતિ ત ના રેવતી ચ સિળી ૬) આસાની પુનમ રેવતી અને અશ્વિની એ બે નક્ષત્રના યથાયાગ્ય કાળ ચંદ્રની સાથે ચેાગ કરીને સમાપ્ત થાય છે, પરંતુ અહીયાં ઉત્તરાભાપદ્રપદા નક્ષત્ર પણ કોઇ આસો માસની પુનમને સમાપ્ત કરે છે. આ રીતે ઉપપત્તિથી દેખાય છે, તે પણ એજ ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પ્રૌષ્ઠપદી ભાદરવા માસની પૂનમને સમાપ્ત કરે છે. તેમ એજ ઉપપત્તિથી સિદ્ધ છે, તથા અહીયાં લેાકમાં એજ નક્ષત્રાનું પ્રાધાન્ય દેખાય છે, કારણ કે એ નક્ષત્રના નામથી એ પુનમનું નામ પણ કહેવામાં આવે છે. તેથી અહીંયાં તેની વિવક્ષા કરેલ નથી, તેથી તે નિર્દોષ છે. જેમકે પહેલી આસેાની પુનમને આશ્વિની નક્ષત્ર એકવીસ મુહૂત અને એક મુહૂર્તીના ખાસયિા ત્રેસઠ ભાગ અને સડસઠ ભાગ શેષ રહે, ત્યારે સમાપ્ત થાય છે. આસો માસની બીજી પુનમને રેવતી નક્ષત્ર સત્તર મુહૂત તથા એક મુહૂર્તીના ખાસિયા છત્રીસ ભાગ તથા ખાસઢિયા એક ભાગના સડઠિયા પચાસ ભાગ શેષ રહે ત્યારે સમાપ્ત થાય છે. આસો માસની આ પુનમને ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર ચૌદ મુહૂત અને એક મુહૂતના ખાડિયા એક ભાગ તથા ખાડિયા એક ભાગના સસઠિયા સાડત્રીસ ભાગ શેષ રહે ત્યારે ત્રીજી આસાની પુનમ સમાપ્ત થાય છે. આસામાસની ચેાથી પુનમને રેવતી નક્ષત્ર ચાર મુહૂર્ત તથા એક મુહૂતના ખાસયિા તેત્રીસ ભાગ અને ખાસિયા એક ભાગના સડસહિયા તેત્રીસ ભાગ શેષ રહે ત્યારે ચાથી આસો માસની પુનમ સમાપ્ત થાય છે. પાંચમી સે। માસની પુનઃમને ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર એક મુહૂતના ખાડિયા પચાસ ભાગ તથા બાઠિયા એક ભાગના સડકઠિયા દસ ભાગ શેષ રહે સમાપ્ત કરે છે.
આ રીતે સ્પષ્ટ રીતે વ્યાખ્યા સાંભળીને શ્રી ગૌત્તમસ્વામી ફરીથી ભગવાનને પૂછે છે. (ત્તા જત્તિયાં પુાિમતિ વત્તા નોવૃત્તિ) કેટલા નક્ષત્ર કાર્તિક માસની પુનમને ચંદ્રની સાથે યાગ કરીને એ પુનમ તે સમાપ્ત કરે છે, ઉત્તરમાં ભગવાન્ કહે છે. (સા ટોન્ગિ નવલત્તા નોત્તિ, તં ના મળી ઋત્તિયા )એ નક્ષત્રેાજ કાર્તિક માસની પુનમને ચંદ્રની સાથે યોગ્ય રીતે સયેાગ કરીને સમાપ્ત કરે છે. અહીંયાં પણ કયારેક આશ્વિની નક્ષત્ર પણુ કાર્તિકી પુનમને સમાપ્ત કરતા દેખાય છે. પ્રમાણથી પણ એજ સિદ્ધ થાય છે. અહીંયા એવી રીતે સમજવું કે જ્યારે અમ્પ્સા માસની પુનમમાં અશ્વિની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૦૮