________________
નક્ષત્રનુ પ્રાધાન્ય આપેલ છે, તે અહીંયાં તેનુ કથન વ્યજ છે, તેથી તે અહીં કહેલ નથી, કાતિર્થંક માસની પહેલી પુનમને કૃત્તિકા નક્ષત્ર એક મુહૂર્તના ખાડિયા ચાર ભાગ તથા બાસિયા એક ભાગના સડસિયા ખાસડ ભાગ શેષ રહે ત્યારે પહેલી કાતિકી પુનમ ચંદ્રની સાથે યાગ કરીને કૃત્તિકા નક્ષત્ર સમાપ્ત કરે છે. બીજી કાર્તિકી પુનમને કૃત્તિકા નક્ષત્ર છવ્વીસ મુહૂત અને એક મુહૂતના ખાડિયા એકવીસ ભાગ તથા ખાસિયા એક ભાગના સડસઠયા એગણપચાસ ભાગ શેષ રહે ત્યારે ખીજી પુનમને એજ કૃત્તિકાનક્ષત્ર સમાપ્ત કરે છે, ત્રીજી કાર્તિકી પુનમ ને અશ્વિની નક્ષત્ર સાત મુહૂર્ત તથા એક મુહૂતના ખાસિયા હાવન ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા છવીસ ભાગ શેષ રહે ત્યારે એ ત્રીજી કાર્તિકી પુનમને અશ્વિની નક્ષત્રજ ચંદ્રની સાથે યથાયેાગ્ય સંચાગ કરીને સમાપ્ત કરે છે. ચેાથી કાર્તિકી પુનમને પુનઃકૃત્તિકા નક્ષત્ર સાળ મુહૂત અને એક મુહૂત ના ખાસિયા અઠાવન ભાગ તથા ખાસિયા એક ભાગના સડસિયા ખાવીસ ભાગ શેષ રહે ત્યારે ચેથી કાર્તિકી પુનમને કૃત્તિકા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી પાંચમી કાર્તિકી પુનમને ભરણી નક્ષત્ર નવ મુહૂત અને એક મુહૂર્તના ખાસડિયા પિસ્તાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસડયા નવભાગ શેષ રહે ત્યારે પાંચમી કાર્તિકી પુનમને ભરણી નક્ષત્ર સમાપ્ત કરે છે.
શ્રીગૌતમસ્વામી ફરી પૂછે છે-(તા મરીન પુનમ વૃત્તિ નવલત્તા નોસ્કૃતિ) કેટલા નક્ષત્ર માશી`માસની પુનમને ચંદ્રની સાથે યથાયાગ્ય યોગ કરીને સમાપ્ત કરે છે, આ પ્રમાણે, શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ભગવાન્ કહે છે (તા ફોળિ નવલત્તા નોતિ તારા રોહિળી મîલો ય) માશી` માસની પૂર્ણિમાને રોહિણી અને મૃગશર એ બે નક્ષત્ર યથાયેાગ્ય ચંદ્રની સાથે યાગ કરીને સમાપ્ત કરે છે, તેમાં પહેલી માગશર પુનમને મૃગશિર નક્ષત્ર આઠ મુહૂર્ત અને એક મુહૂર્તીના ખાસ ભાગમાંથી સડસિયા એકસઠ ભાગ શેષ રહે ત્યારે એ પહેલી માશીષી પુનમને મૃગશિર નક્ષત્ર ચંદ્રની સાથે યથાયોગ્ય યોગ કરીને સમાપ્ત કરે છે, બીજી માગશીષી પુનમને રોહિણી નક્ષત્ર પાંચ મુહૂત અને એક મુહૂર્તીના ખાડિયા છવ્વીસ ભાગ તથા ખાડિયા એક ભાગનાં સડસિયા અડતાલીસ ભાગ શેષ રહે ત્યારે એ બીજી માગશર માસથી પુનમને યથાયેાગ્ય ચંદ્રની સાથે ચેાગ કરીને સમાપ્ત કરે છે. માગશીષ માસની ત્રીજી પુનમને રહિણી નક્ષત્ર એકવીસ મુહૂત તથા એક મુર્હુતના ખાસિયા ત્રેપન ભાગ તથા ખાડિયા એક ભાગના સડસિયા પિસ્તાલીસ ભાગ શેષ રહે ત્યારે એ માશી` માસની ત્રીજી પુનમને યથાયોગ ચંદ્રની સાથે ચેાગ કરીને સમાપ્ત કરે છે, ચેાથી માગશીષ માસની પુનમને પુનઃમૃગશર નક્ષત્ર ખાવીસ મુહૂ તથા એક મુહૂર્તીના ખાસિયા તેર ભાગ તથા બાસિયા એક ભાગના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૯૯