________________
પછી તેર મુહૂર્ત રહે છે. તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ પફ તથા એક બાસઠિયા ભાગના સડસઠિયા અઠયાવીસ ભાગ ૮ પર આવેલ શ્રવણ નક્ષત્ર છવ્વીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા અગ્યાર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડ્યિા ઓગણચાલીસ ભાગ શેષ રહે ત્યારે ત્રીજી વિષ્ઠિ પુનમ સમાપ્ત થાય છે. એ જ પ્રમાણે ચથી શ્રાવિષ્ઠિ પુનમ ધનિષ્ઠા નક્ષત્રના સેળ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા તેત્રીસ ભાગ તથા બાસાિ એક ભાગના સડસડિયા પચીસ ભાગ શેષ રહે ત્યારે સમાપ્ત થાય છે. પાંચમી શ્રાવિષ્ઠિ પુનમ શ્રવણ નક્ષત્ર બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા સાઠ ભાગ તથા એક બાસડિયા ભાગના સડસઠિયા બાવીસ ભાગ શેષ રહે ત્યારે સમાપ્ત થાય છે. એ જ પ્રમાણે જે નક્ષત્ર શ્રાવિષ્ઠિ પુનમને સમાપ્ત કરે છે તેનું કથન કર્યું, હવે જે નક્ષત્ર પૃષ્ઠપદી પુનમને સમાપ્ત કરે છે તેનું સ્થાન કરવામાં આવે છે. (ત પવિપુi Tourifઉં વાતિ નશ્વત્તા નોતિ) અન્વયેં સંજ્ઞાવાળી પૂર્ણિમાઓમાં જે રીતે શ્રાવિષ્ઠી કહે અર્થાત પૂર્ણિમાનું સવિસ્તર કથન કર્યું એજ પ્રમાણે પ્રીષ્ઠપદી પૂર્ણિમાને પણ યથાર્થ અર્થ મને પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદાથી યુક્ત પ્રેષ્ઠ પદી એટલે કે ભાદરવા માસની પુનમ કેટલા નક્ષત્રને એગ કરે છે એટલે કે કેટલા નક્ષત્ર યથા યે ચંદ્રની સાથે નિવાસ કરીને ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે ? હે ભગવન તે મને કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીને પ્રશ્ન સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે-(ા તિળિ પત્તા કોરિ તૈ જહાં સમિયા gવાસાઢતી વરાપોદ્રવયા) ત્રણ નક્ષત્રે ચંદ્રની સાથે એગ કરીને ભાદરવા માસની પુનમને સમાપ્ત કરે છે. તેના નામે આ પ્રમાણે છે. શતભિષા, પર્વાઇપદા અને ઉત્તરપષ્ટપદા તેમાં પહેલી પ્રૌઠપદી પુનમને ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર સત્યાવીસ મુહર્ત અને એકર મુહૂર્તના બાસથિા ચૌદ ભાગ થાય છે અને સડસઠિયા છાસઠ ભાગ શેષ રહે છે. આ રીતે પહેલી પ્રૌષ્ઠપદી પુનમ સમાપ્ત થાય છે. બીજી પ્રૌષ્ઠપદી પુનમને પૂર્વાભાદ્રપદા નક્ષત્ર આઠ મુહૂર્ત શેષ રહે ત્યારે તથા એક મુહૂર્તન બાસડિયા એકતાળીસ ભાગ અને એક બાસડિયા ભાગના સડસક્યિા અયાવીસ ભાગ રહે ત્યારે સમાપ્ત કરે છે, ત્રીજી પૌષ્ઠપદી પુનમને શતભિષા નક્ષત્ર પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ભાગ અને એક બાસઠિયા ભાગના સડસઠિયા અઠ્યાવીસ ભાગ રહે ત્યારે સમાપ્ત કરે છે. જેથી પ્રૌષ્ઠપદી પુનમને ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર ચાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના ખાસક્યિા એકતાલીસ ભાગ તથા બાસયિા એક ભાગના સડસડિયા વીસ ભાગો શેષ રહે ત્યારે ચોથી પ્રૌષ્ઠપદી પુનમ સમાપ્ત થાય છે, પાંચમી વ્રૌષ્ઠપદી પુનમ પૂર્વાભાદ્રપદા નક્ષત્રના એકવીસ મુહૂર્ત અને એક મુહૂર્તન બાસથિા પંચાવન ભાગ તથા ખાસડિયા એક ભાગના સડસડિયા અગીયાર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧