________________
આઠ અઠાવન ૮૫૮ મુહૂર્ત થાય છે, તથા એક મુહૂર્તના બાસઠિયા પાંસઠ ભાગ તથા એક બાસઠ ભાગ સંબધી સડસઠિયા તેર ભાગ ૮૫૮//આમાં આઠસે ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા વીસ ભાગોથી તથા બાસઠિયા એક ભાગ સંબંધી સડસઠિયા છાસઠ ભાગેથી એક નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. પછીથી ઓગણચાલીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ઓગણું ચાલીસ ભાગ તથા બાંસડિયા એક ભાગના સડસઠિયા ચંદ ભાગ રહે છે.-૩૯/
૨૪ તે પછી નવ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા ચોવીસ ભાગથી તથા બાસડિયા એક ભાગના સડસઠિયા ચૌદ ભાગ શેષ રહે છે. ૩૯/૩/૪ તે પછી નવ મુહૂર્ત તથા એક મુહૂર્તાના બાસઠિયા વીસ ભાગથી તથા બાસડિયા એક ભાગના છાસડિયા સડસઠ ભાગોથી અભિજીત નક્ષત્ર શુદ્ધ થાય છે. તે પછી ત્રીસ મુહૂર્ત રહે છે. તથા પંદર મુહૂર્તના બાસઠિયા ભાગ અને એક બાસડિયા ભાગના સડસઠિયા પંદર ભાગ ૩૦ ત્રીસ મુહૂર્ત થી શ્રવણ નક્ષત્ર શુદ્ધ થાય છે આ રીતે ઓગણત્રીસ મુહૂર્તમાં એક મુહૂર્તના બાસયિા છે તાળીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાવન ભાગ શેષ રહે એ રીતે ધનિષ્ઠા નક્ષત્રમાં બીજી શ્રાવિષ્ઠિ પૂર્ણિમા સમાપ્ત થાય છે, જ્યારે ત્રીજી શ્રાવિષ્ઠિ પુનમને વિચાર કરવામાં આવે તે તે યુગની આદિથી પૂર્વોક્ત પચીસમી યુવરાશી થાય છે. જે ૬૯// આને પચીસથી ગુણાકાર કરે તે સોળસે પચાસ આવે છે. ૧૯૫૦ એક મુહૂર્તના બાસડિયા ભાગના એક પચીસ ૧૨૫ થાય છે તથા એક બાસકિયા ભાગના સડસડિયા પચીસ ભાગ ૨૫ એ રીતે સોળસે આડત્રીસ ૧૬૩૮ મુહૂર્ત થાય છે. તથા એક મુહૂર્તના બાસઠિયા અડતાળીસ ભાગ ૪૮ તથા બાસઠિયા ૪૮ ભાગના એક બગીસ ભાગથી ૧૩૨ થી બે નક્ષત્ર પર્યાય શુદ્ધ થાય છે. તે પછી ૧૨ બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પંચોતેર ભાગ તથા એક બાસડિયા ભાગના સત્યાવીસ સડસઠિયા ભાગ અને નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના છાસઠ ભાગથી અભિજીત નક્ષત્ર રોધિત થાય છે, તે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૯૬