________________
કે-શ્રવણ ધનિષ્ઠા નક્ષત્રથી શ્રાવણમાસ, પૂર્વાભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા નક્ષત્રથી ભાદર માસ, રેવતી અને અશ્વિની નક્ષત્રથી આસો માસ, ભરણ કૃત્તિકા નક્ષત્રથી કાર્તિક માસ, રોહિણુ અને મૃગશીર્ષ નક્ષત્રથી માગશર માસ પુનર્વસુ અને પુષ્ય નક્ષત્રથી પિષમાસ, અશ્લેષા અને મઘા નક્ષત્રથી માઘમાસ પૂર્વાફાગુની અને ઉત્તરાફાલ્યુની નક્ષત્રથી ફાગણમાસ, હસ્ત અને ચિત્રા નક્ષત્રથી ચૈત્રમાસ સ્વાતી અને વિશાખા નક્ષત્રથી વૈશાખ માસ. મૂલ અને જયેષ્ઠા નક્ષત્રથી જયેષ્ઠમાસ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્રથી અષાઢમાસ, આ રીતે બાર મહિના થાય છે.
હવે કુલપકુલસંશક નક્ષત્રનું કથન કરવામાં આવે છે -( વત્તા યુવા तं जहा- जभीयी कुलोषकुलं, सतभिसया कुलोबकुलं अद्दाकुलोवकुल, अणुराहा कुलोचकुलं) આ ચાર નક્ષત્ર કુલ કુલ સંજ્ઞક હોય છે, જેમકે-અભિજીત કુપકુલ, શતભિષા કુલપકુલ આદ્ય કુલપકુલ, અનુરાધા કુલપકુલ આ વક્ષ્યમાણ નીચે જણાવેલ ચાર નક્ષત્રો કુલકુલ સાક કહ્યા છે. કુલ સંજ્ઞક અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્રમાં કયાંક કયાંક મધ્યમાં જે રહે તે કુલપકુલ સંજ્ઞક નક્ષેત્ર કહેવાય છે. જે આ પ્રમાણે છે- અભિજીત, શતભિષા, આદ્ર અનુરાધા, આ રીતે આ ચાર નક્ષત્રો કુલપકુલ સંજ્ઞક કહેલા છે. અહીંયાં આવી રીતે ભાવના સમજવી જોઈએ- અભિજીતું શ્રવણ ધનિષ્ઠા આ નક્ષત્રથી યુક્ત પુનમવાળે શ્રાવિષ્ઠ એટલે કે શ્રાવણમાસ સમજે જેઈએ. શતભિષા, પૂર્વભાદ્રપદા અને ઉત્તરાભાદ્રપદા એ નક્ષત્રથી વર્તમાન પુનમવાળે ભાદરવા માસ સમજો રેહિણી ભરણી કૃત્તિકા નક્ષત્રની સાથે અન્ય નક્ષત્રયુક્ત પુનમવાળો કાર્તિકમાસ કહેલ છે, અનુરાધા, જ્યેષ્ઠા મૂલ નક્ષત્રની સાથે અન્ય નક્ષત્રથી યુક્ત પુનમવાળો જેઠમાસ કહેલ છે. આદ્ર, પુનર્વસૂ પુષ્ય અન્ય નક્ષત્રની સાથે પૂર્ણિમાસીથી યુક્ત પિષમાસ કહ્યો છે, અન્ય ગ્રન્થોમાં કહ્યું પણ છે(मासानां परिणामो हुंति कुला, उवकुला उ हिडिमगा । हुंति पुण कुलोवकुला अभीई सयબદ્ , મજુરા 1શા માસના પરિણામ કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞક, વિગેરે નક્ષત્રો હોય છે, કુલપકુલ સંજ્ઞક નક્ષત્ર અભિજીત શતભિષા આદ્ર અને અનુરાધા હોય છે, અહીયાં (માસાનાં વળામ) આ પ્રમાણે કહેવાથી પ્રાયઃ માસોની સમાપ્તિ બેધક નક્ષત્રો કુલ સંજ્ઞક હોય છે. અને તેમના સમીપ રહેનારા ઉપકુલ સંજ્ઞક થાય છે, એ બન્નેના સહચારી નક્ષત્રને કુલપકુલ કહેલા છે. ક્યાંક (માતાળ રિનનામાઆ રીતનો પાઠ જણાય છે. ત્યાં માસના સરખા નામવાળા આ રીતે વ્યાખ્યા કરી લેવી, આ રીતે કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞક, અને કુલપકુલસંજ્ઞક નક્ષત્રના નામે અને નામની સમાન અર્થબોધનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. જે સૂ. ૩૭ છે
દસમા પ્રાભૃતનું પાંચમું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત છે ૧૦–પ છે
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૨૮૯