________________
દસર્વે પ્રાભૂત કા છઠા પ્રાકૃતપ્રાકૃત
છઠ્ઠા પ્રાભૃતપ્રામૃતને પ્રારભ
ટીકા :–પાંચમા પ્રાભૃતપ્રાભૂતમાં લેપકુલ સંજ્ઞા વિષયકૢ નક્ષત્ર સંજ્ઞાના વિચાર કરીને હવે આ છઠ્ઠા પ્રાકૃતપ્રાભૂતમાં પૂર્ણિમાએની સંજ્ઞાના સંબંધમાં પ્રશ્નસૂત્ર કહે છે (તા જ તે પુનિમાલીની äિત્તિ ઙજ્ઞા) પૂર્ણિમાની સંજ્ઞાના સંબંધમાં મારા પ્રશ્ન છે કે કેવી રીતે એટલે કે-પૂર્ણિમા કયા નક્ષત્રોથી સમાપ્ત થતી આપે કહેલ છે? અહીંયાં પૂર્ણિમા એ પ૬ ઉપલક્ષણ છે, તેથી અમાવસ્યા પણ ગૃહણ થઈ જાય છે, તેથી પૂર્ણિમા અને અમાસ કયા કયા નક્ષત્રથી સમાપ્ત થતી આપે કહી છે? ચંદ્રમાસ એ પ્રકારના થાય છે. અમાસથી અમાસ સુધીના ચંદ્રમાસ તથા પૂર્ણિમામાં પૂર્ણ ચંદ્ર દેખાય છે અને પૂર્ણ ચંદ્રથી જ માસની પૂર્તિ થાય છે. આ યુક્તિ પ્રમાણે પૂર્ણિમા પણ ચાંદ્રમાસ થાય છે, શાસ્ત્રોમાં પણુ કાવિશેષથી એ ભે યુક્ત ચાંદ્રમાસના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. તેમાં નક્ષત્રના ચેાગથી સમાપ્ત થવાવાળી પૂર્ણિમાની યથાથ સંજ્ઞા દેખાય છે. એ રીતે અમાસની કાઇ સોંજ્ઞા જણાતી નથી, તેા પણ બન્નેની સંજ્ઞાના વિષયમાં હું પ્રશ્ન કર્ છું, આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં ભગવાન કહે છે-(તસ્થ રૂમાો વારસ પુળમાભિળીબો વારસ અમાવાલાથો વત્તાઓ) આ પૂર્ણિમાએ અને અમાસે!માં જાતિભેદને લઈને વક્ષ્યમાણુ પ્રકારની બાર પૂર્ણિમાએ યથાર્થ સંજ્ઞાનું બાધ કાવનાર પ્રતિપાદિત કરેલ છે. તેમજ જાતિભેદ પ્રતિપાદકે ખાર પ્રકારની ચદ્ર સૂર્યના સંચાગ રૂપ અમાવાસ્યાએ કહી છે, કહ્યું પણ છે(શઃ સૂર્યન્તુસંનમાં) તે પૂર્ણિમાએ આ પ્રમાણે જાણવી. (ત નન્હા સાવિટ્રી, વોંāવતી, બાપોચા, ઋત્તિયા, માસિરી પોલો માથી મુળી ચેતી વિસાદ્દીનેટ્ટામૂટી આજ્ઞાઢી) પૂર્ણિમાના યથા નામ આ પ્રમાણે છે, ધનિષ્ઠા, અપર પર્યાયવાળી શ્રાવિણા અર્થાત્ શ્રાવણમાસમાં થવાવાળી શ્રાવિષ્ઠી પૂર્ણિમા, ઉત્તરાભાદ્રપદાનુ ખીજા પર્યાયને બતાવનાર પ્રૌષ્ઠઢામાં થવાવાળી પ્રૌજપઢી એટલે કે, ભાદરવા માસમાં થનાર પૂર્ણિમા આશ્વિની નક્ષત્રના સબોંધવાળી અશ્વયુજી એટલે કે અશ્વિની અર્થાત્ આસ માસમાં થવાવાળી પૂર્ણિમા, કૃતિકા નક્ષત્રથી સમ્બદ્ધ પૂર્ણિમા કાર્તિકી અર્થાત્ ક્રાંતિક માસ ભાવી પૂર્ણિમા, મૃગશીર્ષી નક્ષત્રમાં થવાવાળી માર્ગી અર્થાત્ મા શીષ માસ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૦૦