________________
કુલસંજ્ઞક હોય છે, જે આ પ્રમાણે છે-ધનિષ્ઠાકુલ, ઉત્તરાભાદ્રપદાકુલ, અશ્વિનીકુલ, કૃત્તિકા, કુલ, સંસ્થાનકુલ પુષકુલ, મઘાકુલ, ઉત્તરાફાલ્ગની કુલ, ચિત્રાકુલ, વિશાખાકુલ, મૂલકલ, ઉત્તરાષાઢાકુલ, ધનિષ્ઠા અપર નામવાળા નક્ષત્રથી જે પીણુન્તમાસની સમાપ્તિ હોય તે પ્રાયઃ શ્રાવિષ્ઠ માસ કહેવાય છે–ઉત્તરાભાદ્રપદથી પરિસમાપક ભાદરવે માસ હોય છે. એ જ પ્રમાણે અશ્વિની નક્ષત્ર યુક્ત પૂર્ણિમાથી સમાપ્ત થવાવાળો આસોમાસ સમજ, કૃત્તિકા નક્ષત્રથી યુક્ત પીણુંમાસી પરિસમાપક કાર્તિકમાસ કહ્યો છે. એ જ પ્રમાણે મૃગશીર નક્ષત્રથી યુક્ત પણ માસીથી પરિસમાપક માર્ગશીર્ષ માસ સમજ પરંતુ મૂલસૂત્રમાં (સંડાળા) આ રીતે બહુવચનથી નિર્દેશ કરેલ હોવાથી તથા ઉપકુલસંજ્ઞક નક્ષત્રોમાં કેવળ અગ્યાર નક્ષત્ર જ હોવાથી તથા ત્રણ નક્ષત્ર સંજ્ઞાવાચક તથા અઠ્યાવીસ નક્ષત્રમાં રોહિણી અને મૃગશીર નક્ષત્ર કહેલ હોવાથી (સંar) સંસ્થાન એટલે કે સ્થિરના બેધક ચાર કે પાંચ નક્ષત્રમાં આ રહિણી અને મૃગશિર નક્ષત્ર ગ્રાહ્ય હોય છે, તેથી રહિણી અને મૃગશીર નક્ષત્રથી માર્ગશીર્ષમાસ થાય છે. પુષ્યનક્ષત્ર યુક્ત પૂર્ણિમાથી પરિસમાપક પિષમાસ કહેવાય છે. મઘા નક્ષત્રથી યુક્ત પર્ણમાસીથી પરિસમાપક માસ માઘમાસ કહેવાય છે. ઉત્તર ફાગુની નક્ષત્ર યુક્ત પર્ણમાસીથી પરિસમાપક ફાગણમાસ કહેવાય છે. ચિત્રા નક્ષત્રથી યુક્ત પણમાસીથી પરિસમાપક માસ ચૈત્રમાસ કહેવાય છે. વિશાખા નક્ષત્રથી વર્તમાન પુનમથી પરિસમાપક માસ વૈશાખ માસ કહેવાય છે. મૂલ સૂત્રમાં મૂળ નક્ષત્રથી સમાપ્ત થવાવાળો જેઠ માસ કહેલ છે. પરંતુ એ બરોબર નથી કારણ કે જ્યેષ્ઠા નક્ષત્રથી વર્તમાન પર્ણમાસીથી પરિસમાપક જેઠમાસ કહેલ છે. એ જેષ્ઠા નક્ષત્ર ઉપકુલ સંજ્ઞકમાં ગણેલ છે. તેથી પાઠને ફેરફાર જણાય છે. ઉત્તરાષાઢા નક્ષત્રથી વર્તમાન પર્ણિમાસી પરિસમાપક અષાઢમાસ કહેવાય છે. આ રીતે પ્રાયઃ માસ સંજ્ઞાબેધક માસ સમાન નામવાળા ધનિષ્ઠાદિ બાર નક્ષત્રે કુલસંજ્ઞક કહેલા છે. પરંતુ અહીંયાં તેર નક્ષત્રે થાય છે, તેમ સમજવું.
હવે ઉપકુલસંજ્ઞક નક્ષત્રનું કથન કરવામાં આવે છે, (રૂમે વાર વાયુ તં નહીંसवणो उपकुलं पुव्वापोटुवया उपकुलं रेवती उपकुलं, भरणीउवकुलं पुणवसू उरकुलं अस्सेसा अकुलं पुव्वाफग्गुणी उपकुलं हत्थो उवकुलं साती उवकुलं जेवा उबकुलं पुव्वासाढा उत्रकुलं य) આ બાર નક્ષત્રે ઉપકુલ સંજ્ઞક હોય છે, જે આ પ્રમાણે છે. શ્રવણ ઉપકુલ પૂર્વ પ્રૌષ્ઠપદા ઉપકુલ, રેવતી ઉપકુલ ભરણી ઉપકુલ, પુનર્વસૂ ઉપકુલ અશ્લેષા ઉપકુલ, પૂર્વાફાલ્ગની ઉપકુલ હસ્ત ઉપકુલ સ્વાતી ઉપકુલ જયેષ્ઠા ઉપકુલ પૂર્વાષાઢા ઉપકુલ આ વક્ષ્યમાણ નિમ્ન નિર્દિષ્ટ બાર પરંતુ વાસ્તવિક અગીયાર નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક કહેલા છે. પૂર્વોક્ત માસ બોધક કુલ નક્ષત્રની ઉપ એટલે કે સમીપ જે હોય તે ઉપકુલ સંજ્ઞક કહેવાય છે, તે આ પ્રમાણે શ્રવણ પૂર્વાભાદ્રપદા, રેવતી, ભરણી પુનર્વસૂ. અશ્લેષા પૂર્વાફાલ્ગની હસ્ત સ્વતી જયેષ્ઠા પૂર્વાષાઢા આ અગીયાર નક્ષત્રે કુલ સંજ્ઞક માસ બેધક નક્ષત્રની સમીપ વતિ હોવાથી ઉપકુલ સંજ્ઞક કહેવાય છે, આ કથનથી આવી રીતે ભાવના સમજવી જેમ
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૨૮૮