________________
દસર્વે પ્રાકૃત કા પાંચવાં પ્રાભૃતપ્રાભૃત
પાંચમા પ્રાભૃત પ્રાભૃતને પ્રારંભટીકાર્થ –ચાલુ દસમા પ્રાભૃતના ચોથા પ્રાભૃતપ્રાભૃતમાં નક્ષત્રોને પ્રારંભ અને સમાપ્તિ સંબંધી વિચાર સવિસ્તર અને સવિશેષ પ્રકારથી સારી રીતે વિવેચન કરીને હવે આ પાંચમા પ્રાભૃતપ્રાભૂતમાં કુલે પકુલાદિ સંજ્ઞાના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહે છે--(તા દરે ગુઢા અતિ વરૂકા) નક્ષત્રોના આરંભ અને સમાપ્તિના સંબંધમાં કરેલ કથન સારી રીતે જાણવામાં આવેલ છે. હવે સંજ્ઞા વિશેષને જાણવા માટે ભગવાનને પ્રશ્ન કરતાં કહે છે...કે
ભગવાન આપના મતથી કેવી રીતે કુલસંજ્ઞક નક્ષત્ર કહેલા છે ? આ વિષયમાં વિરતાર પૂર્વક આપ કહી સમજાવે. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછવાથી આના ઉત્તરમાં ભગવાન કહે છે-(તર મે વારણ ) આ નક્ષત્રોમાં બાર નક્ષત્રકુલ સંજ્ઞક છે, આ કથનથી અહીંયાં ભગવાને કેવળ કુલસંજ્ઞક નક્ષત્રનું જ કથન કરેલ નથી, પરંતુ કુલસંજ્ઞક ઉપકલાક અને કુલપકુલ સંજ્ઞક નક્ષત્રની પ્રતિપત્તિ તથા નિણાર્થનું પણ કથન કરેલ છે, જેમ કે-એ કુલાદિ સવિશેષ સંજ્ઞા વિશેષવાળા નક્ષત્રમાં અહીંયાં સૂત્રમાં પ્રાકૃત હોવાથી પુલિંગથી નિર્દેશ કરેલ છે, હવે પછી કહેવામાં આવનારા બાર સંખ્યાત્મક નક્ષેત્રે કુલસંજ્ઞક કહેલા છે, (૩) આ પદ દરેક પદની સાથે સંબંધવાળું છે. ( જાર રવકુળ, મે રારિ ગુઢોવલુકા) આ બાર નક્ષત્રે કુલસંજ્ઞાવાળા કહેલા છે. તથા ચાર નક્ષત્ર કુલપકુલ સંજ્ઞાવાળા કહ્યા છે, અર્થાત્ આ વયમાણ પ્રકારના બાર નક્ષત્ર ઉપકુલ સંજ્ઞક તથા બધાની અંતમાં કહેવામાં આવનાર ચાર નક્ષત્રો ઉપકુલ સંસક કહ્યા છે.
હવે અહીંયાં પ્રતિપાદન કરેલ સંજ્ઞા વિશેષવાળા નક્ષત્રમાં કુલાદિ સંજ્ઞાવાળા નક્ષત્રનું શું લક્ષણ છે? એ પ્રતિપાદન કરવામાં આવે છે, અહીંયાં જે નક્ષત્રોના પૂર્ણિમા સાથેના સંગથી પૂર્ણિમાથી માસની સમાપ્તિ થાય છે. પ્રાયઃ એજ નક્ષત્રોના નામ અને સંજ્ઞાથી માસના નામે થાય છે. માસના સમાન નામવાળા નક્ષત્રોની કુલસંજ્ઞા થાય છે, એ પ્રસિદ્ધ જ છે. તથા કહ્યું છે કે-(વારસા , સં ગ ઘણા પુરું, ૩ર૪/भवया कुलं अस्सिणी कुलं, कत्तिया कुलं, संठाणाकुलं पुस्साकुलं, महाकुलं उत्तराफग्गुणी કુરું, વિત્તાયુ વિસાહા કુરું મૂળે કુરું, ઉત્તરાસાઢા) આ નીચે જણાવેલ બાર નક્ષત્ર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૮૭