________________
નક્ષત્ર ઉભયભાગ દ્રયર્ધક્ષેત્ર અને પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણુ કાળવ્યાપી તત્રથમ પ્રાત:કાળમાં ચંદ્રની સાથે વેગ પ્રાપ્ત કરે છે. તથા બીજી રાત રહીને તે પછીનો બીજો દિવસ આ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર બે દિવસ અને એક રાત ચંદ્રની સાથે એગ કરે છે. કેગ કરીને યેમનું અનુપરિવર્તન કરે છે. યુગનું અનુપરિવર્તન કરીને સાંજના સમયે ચંદ્રને અભિજીત અને શ્રવણ નક્ષત્રને સમર્પિત કરે છે. આ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર ઉભયભાગ એટલે કે શતદિવસ રહેવાવાળું દ્રયર્ધક્ષેત્ર એટલેકે દેઢ અહોરાત્ર પ્રમાણક્ષેત્ર વ્યાપી બીજાનું જે અધું તે દ્રયર્ધ કહેવાય છે, અર્થાત્ એક અહેરાત્રી પુરૂં તથા બીજાનું અધુ” મળીને દોઢ અર્ધપાત્ર પ્રમાણુ કાળવ્યાપી થાય છે. તથા પિસ્તાલીસ મુહૂર્ત કાળ પર્યન્ત રહેવાવાળું તથમ એટલે કે એ ચંદ્ર યંગ પ્રથમ હોવાથી પ્રભાતના સૂર્યોદયના નજીકના સમયમાં અર્થાત્ પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગ કરે છે. એટલે કે ચંદ્રની સાથેના નિવાસ આરંભ કરે છે, તે પૂરેપુરે દિવસ તથા તે પછીની રાત્રી અને તે પછીના દિવસના અંત સુધી ચંદ્રની સાથે નિવાસ કરે છે. આ રીતે નિવાસ કરીને એ યુગનું અનુપરિવર્તન કરે છે. એટલે કે વિનિમય કરે છે. અનુપરિવર્તન કરીને અર્થાત્ વિનિમય કરીને બે દિવસ અને એક રાત આ રીતે દોઢ અહોરાત્ર કાળ પર્યન્ત ચંદ્રની સાથે ભેગા કરીને એ
ગને વિનિમય કરીને પિતાની સાથે રહેલ ચંદ્રને અભિજીત અને શ્રવણ નક્ષત્રને ભેગને માટે સમર્પિત કરે છે.
આ રીતે બાહલ્યને અધિકૃત કરીને પૂર્વોક્ત સવિસ્તર પ્રકારથી યુક્ત સમયમાં અભિજીત વિગેરે બધા નક્ષત્ર ચંદ્રની સાથે ભેગે પ્રાપ્ત કરે છે, તેમાં કોઈ પૂર્વભાગવાળા હોય છે અને કેઈ પશ્ચાત ભાગવાળા હોય છે. તેમજ કેઈ નક્તભાગ હોય છે. અને કેટલાક ઉભય ભાગવાળા હોય છે. જે સૂ. ૩૬ છે
દસમા પ્રાભૂતનું ચોથું પ્રાભૃતપ્રાભૃત સમાત છે ૧૦-૪ |
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૮૬