________________
તેથી બાકીના બધા જ દ્વીપસમુદ્રોનો આરંભ જબૂદ્વીપથી જ થાય છે. અહીંયાં યાવત શબ્દનો પ્રયોગ હોવાથી અન્ય ગ્રંથમાં પ્રસિદ્ધ જબૂદ્વીપનું વર્ણન જોઈ લેવું વિસ્તાર ભયથી અહીંયા તેને ઉલ્લેખ કર્યો નથી. એક લાખ જન પ્રમાણુવાળા બધા દ્વીપસમુદ્રોથી ઓછા આયામ વિષ્ક ભવાળે જંબુદ્વીપ છે. (ત કયા બે મૂgિ aभंतर मंडलं उबसंकमित्ता चारं चरइ तयाणे उत्तमकठ्ठपत्ते उक्कोसए अद्वारसमुहुत्ते दिवसे મક) જયારે સૂર્ય સર્વાઅંતર મંડળ પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે પરમપ્રકર્ષને પ્રાપ્ત ઉત્કૃષ્ટ સર્વાધિક અઢાર મુહૂર્તને દિવસ થાય છે. એ જ સર્વાભ્યન્તર મંડળમાં સૂર્ય ગતિ કરે છે ત્યારે (કળિયા ટુવાલમુત્ત રા માર) જઘન્ય ઓછામાં ઓછી બાર મુહર્તાની રાત્રી હોય છે. આ અહેરાત્રે પાશ્ચાત્ય સૂર્યસંવત્સરની અન્તને હોય છે. તે પછી એ સૂર્ય સભ્યન્તર મંડળમાંથી નીકળીને નવા સૂર્ય સંવત્સરને પ્રવર્તાવીને પહેલાં અહોરાત્રમાં ( કિમંતiતાં) સર્વાભ્યન્તર મંડળની પછીના મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે સૌથી મોટો અઢાર મુહર્ત દિવસ એકસઠીયા બે ભાગ ન્યૂન હોય છે. તથા એકસઠિયા બે મુહૂર્તભાગ વધારે ખાર મુહૂર્તની રાત્રિ હોય છે. આ રાત્રિ સૌથી નાની હોય છે. આ કેવી રીતે થાય છે? એના પ્રત્યુત્તર રૂપે કહેવામાં આવે છે કેઅહીંયાં એક મંડળ એક અહેરાત્રિથી બે સૂર્ય દ્વારા સમાપ્ત કરવામાં આવે છે. એક એક સૂર્ય પ્રત્યેક અહોરાત્રિમાં ૧૮૩૦ અઢારસોત્રીસ મંડળના અઢારસે ત્રીસ ભાગોની કલ્પના કરીને એક દિવસ ક્ષેત્રના અથવા શત્રિ ક્ષેત્રના યથાયોગ્ય રીતે કમ ઓછા કરવાવાળા અથવા વધારવાવાળા હોય છે, તે એક મંડળગત ૧૮૩૦ વાળે ભાગ એકસઠીયા બે ભાગ વાળા મુહર્ત થી ગમન કરે છે, તથા એ મંડળ ૧૮૩૦ અઢાર ત્રીસ ભાગોને બે સૂર્યોથી અહોરાત્ર દ્વારા ગમન કરાય છે. અહોરાત્રી ત્રીસ મુહર્ત પ્રમાણવાળી છે. તેથી બે સૂર્યની અપેક્ષાથી સાઈઠ મુહૂર્ત લભ્ય થાય છે. તેનું વૈરાશિક ગણિત આ પ્રમાણે છેજે સાઈઠ મુહૂર્તો થી ૧૮૩૦ અઢાર ત્રીસ મંડળ ભાગમાં ગમન કરવામાં આવે તે એક મુહૂર્તમાં કેટલું ગમન કરી શકાય ? તેની ત્રણ રાશીની સ્થાપના આ પ્રમાણે છે. (૬૦–૧૮૩૦–૧) અહીંયાં અંતિમ રાશીથી એટલે કે એકવાળી રાશિથી વચલી રાશી જે ૧૮૩૦ છે તેને ગુણવાથી અઢારસોત્રીસ જ આવે છે. તેને પહેલી રાશી જે ૬૦ સાઈઠ છે તેનાથી ભાગવામાં આવે તે ૩૧ સાડત્રીસ ભાગ આવે છે. (૧૮૩૦૬-૨૦) આટલા ભાગ એક મુહૂર્તમાં ગમન કરવામાં આવે છે. મુહૂર્તના ૬૧ એકસઠ ભાગ કરે તે અહીંયાં આવેલ એક ભાગ એકસડિયા બે મુહૂર્ત ભાગથી ગમન કરવામાં આવે છે. જે ૧૮૩ એકસેવ્યાસી અહોરાતથી છ મુહૂર્તની વધ ઘટ થાય તે એક અહેરાત્રિમાં કેટલી વધ ઘટ થાય? તેની ઐશિક સ્થાપના આ પ્રમાણે છે. (૧૮૩-૬-૧) તેમાં છેલ્લી જે એક સંખ્યા છે તેનાથી વચલી સંખ્યા છે ૬ ને ગુણવાથી છે જ આવે છે. તેના ૧૮૩ એકસેવ્યાસી ભાગ કરવામાં આવે તો ઉપરની રાશી નાની હોવાથી ભાગ ચાલશે
શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્રઃ ૧
૧૯