________________
નહીં તેથી છેદક રાશીના ત્રિકથી અપવર્તન કરવાથી ઉપરની રાશી છે અને નીચેની રાશી એકસઠ રૂ૫ થઈ જાય જેમ કે . (૨ ) આ રીતે એક રાતદિવસમાં વધઘટ થવામાં એક સુહર્તાને એકસઠીયા બે ભાગ આવે છે. તથા તે બીજા મંડળમાંથી નીકળતા સૂર્ય બીજા અહોરાત્રમાં સભ્યન્તર મંડળની અપેક્ષાએ ત્રી જામંડળમાં જવાની ગતિ કરે છે. (તા દૂરિ) ઈત્યાદિ જ્યારે સભ્યન્તરમંડળની અપેક્ષાથી એ ત્રીજા મંડળમાં સંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં ચાર મુહૂર્તના એકસઠીયા ભાગ હીન અઢારમુહર્તા પ્રમાણને દિવસ થાય છે. તથા ચાર મુહૂર્તના એકસડિયા ભાગ વધારે બાર મુહૂર્તની રાત હોય છે. આ કહેલ રીતથી (સુ) નિશ્ચય પૂર્વોક્ત કથિત પ્રકારથી પ્રત્યેક મંડળમાં દિવસ રાત સંબંધી મુહૂર્તના એકસડિયા બે ભાગ ન્યૂનાધિક રૂપથી નીકળીને મંડળના પરિભ્રમણ ગતિથી ધીરે ધીરે દક્ષિણ દિશા તરફ ગમન કરત સૂર્ય (રયાળarગો) એ વિવક્ષિત પછીના મંડળથી (તવાળા) એ વિવક્ષિત પછીના મંડળમાં સંક્રમણ કરીને એક એક મંડળમાં મુહૂર્તના બે બે એકસક્યિા ભાગ દિવસ ક્ષેત્રને (નિવૃઢને ૨) ઓછા કરીને તથા રાત્રિક્ષેત્રના પ્રતિમંડળમાં વધતા વધતા એકસેચ્યાશીમાં અહોરાત્રિમાં અથવા પહેલા છ માસની સમાપ્તિરૂપ કાળમાં સર્વ બાહ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે.
(તા નવા ) પશ્ચાત્ જ્યારે અહોરાત્રરૂપ એ કાળમાં સભ્યન્તર મંડળથી મંડળ પરિભ્રમણગતિથી ધીરે ધીરે નીકળીને સર્વબાહો મંડળમાં જઈને ગતિ કરે છે. ત્યારે સર્વાભ્યન્તર મંડળને (gfબધા) મર્યાદા કરીને અર્થાત બીજા મંડળથી આરંભ કરીને જોજો તેનીuળ) ઈત્યાદિ એકસેચ્યાશી રાતદિવસથી (તિનિન છાવ ઘાટ્ટિામુદુત્તરણ) મુહૂર્તન એકસે છાસઠ ભાગ રૂપ દિવસ ક્ષેત્રને કરીને રાત્રિક્ષેત્રના એજ ત્રણ મુહૂર્તના એક એક સઠમે ભાગ એકસે છયાસઠ અધિકની વૃદ્ધિ કરીને ગતિ કરે છે ત્યારે પરમપ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અર્થાત સર્વાધિક પ્રમાણવાળી એટલે કે અઢાર મુહૂર્તની રાત્રી થાય છે. અને જઘન્ય બારમુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ માસ થાય છે. આ પ્રથમ છ માસનું કથન છે. સૂત્રમાં પુલ્લિગ કથન આર્ષ હોવાથી કરેલ છે. આ ૧૮૩ એકસો ચાશીમે અહોરાત્ર પહેલાં છ માસને અત્તનો દિવસ હોય છે.
રે વરમાળ) ઈત્યાદિ સર્વબાહ્યમંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશ કરતે સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત થતે બીજા છ માસના પહેલા અહોરાત્રમાં સર્વબાહ્ય મંડળથી પછીના બીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. (ar ગયા ) તેમાં જ્યારે સૂર્ય સર્વબાહ્ય મંડળમાંથી બીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એકસડિયા બે ભાગ મુહુર્ત અધિક બાર મત પ્રમાણવાળા દિવસ થાય છે. તે પછી તેનાથી પણ બીજા મંડળથી અત્યંતર મંડળમાં પ્રવેશ કરતે સૂર્ય બીજા છ માસના બીજા અહેરાત્રમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧