________________
શેરિળી વત્તામઢવા) આ રીતે રેહિણી નક્ષત્રના વિષયમાં પહેલાં જે રીતે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સંબંધમાં કથન કરેલ છે, એ જ પ્રમાણે સમજવું. (ત્તા સેટિળી હ૪ णक्खत्ते उभयभागे दिवड्ढक्खेत पणतालीसइमुहुत्ते तापढमयाए पायो च देण सद्धिं जोय जोएइ अवरच राई तओ पच्छा अवर दिवसं एवं खलु रोहिणी णक्खत्त दो दिवसे एगं च राई च देण सद्धि जोय जोएइ, जोय जोइत्ता, जोय अणुपरियट्टइ, जोय अणुपरियત્તિ ચં ચં મિસિરરર સમ) રહિણી નક્ષત્ર ઉભયભાગ દ્વચર્ધક્ષેત્ર અને પિસ્તા લીસ મુહૂર્ત પ્રમાણવાળું હોવાથી ત~થમ અર્થાત્ એ સમયે પ્રથમ ચંદ્રની સાથે રોગ કાળને આરંભ થવાથી પ્રભાતકાળમાં ચંદ્રની સાથે ભેગ કરે છે. તથા તે પછીની એક રાત અને બીજા દિવસ પર્યન્ત ચંદ્રની સાથે યોગ કરે છે. આ પ્રમાણે રોહિણી નક્ષત્ર બે દિવસ તથા એક રાત પર્યત ચંદ્રની સાથે ભેગ કરે છે. આ રીતે યોગ કરીને વેગનું અનુપરિવર્તન કરે છે, અનુપરિવર્તન કરીને સાંજના સમયે ચંદ્રને મૃગશીર્ષ નક્ષત્રને સમપિત કરે છે. આ બધું જ પહેલાં વ્યાખ્યાત થઈ ગયેલ છે, તેથી અધિક લેખ વધારીને પિષ્ટપેષણ કરતાં નથી. (મિતિ ના ધળિ) મૃગશીર્ષ નક્ષત્રના સંબંધમાં પહેલાં જે પ્રમાણે ધનિષ્ઠા નક્ષત્રના વિષયમાં કથન કર્યું છે એજ પ્રમાણે કહી લેવું. જે આ પ્રમાણે छ,-(ता मिगसिरे णक्खत्ते पच्छंभागे तीसइमुहुत्ते तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ, जोय जोएता तओ पच्छा अवर दिवसं, एवं खलु मिगसिरे णक्खत्ते एग राई एगं च दिवस चंदेण सद्धिं जोयं जोएइ, जोयं जोएत्ता जोयं अणुपरियट्टइ, जोयं अणुपरियट्टित्ता सायं चंद અદાર સમ) મૃગશિર નક્ષત્ર પશ્ચાદ્દભાગ ત્રીસ મુહૂર્ત પ્રમાણવાળું અને સાંજના સમયે પ્રારંભ થઈને ચંદ્રની સાથે યોગ કરે છે, સાંજે ચંદ્રની સાથે ભેગા કરીને તે પછી બીજે દિવસે રહે છે. આ રીતે મૃગશિરા નક્ષત્ર એક રાત અને એક દિવસ ચંદ્રની સાથે યોગ કરે છે. એ રીતે એગ કરીને યોગનું અનુપરિવર્તન કરે છે. અનુપરિવર્તન કરીને સાંજે ચંદ્રને આદ્રા નક્ષત્રને સમર્પિત કરે છે, અહીં કહેલા બધા પદ્યની વ્યાખ્યા પહેલાં કહે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧