________________
વાઈ ગઈ છે. તેથી ફરીથી અહીંયાં વ્યાખ્યાત કરતા નથી, અહીંયાં સાંજ કહેવાથી પ્રાયઃ સ્પષ્ટપણાથી નક્ષત્રમંડળના અવકન સમયમાં તેમ સમજવું. (ા ગઠ્ઠા સમિયા) આદ્રા નક્ષત્રનું કથન જે પ્રમાણે પહેલાં શતભિષક નક્ષત્રનું કથન કરેલ છે, એ જ પ્રમાણે સમજવું. જે આ પ્રમાણે છે.-(તા મા રજુ કરે ઇત્તમને અઢારે પારસમુદુ तप्पढमयाए सायं चंदेण सद्धिं जोयं जोएइ णो लभेइ अवरं दिवसं एवं खलु अदाणक्खत्ते एगं राई चंदेण सद्धिं जोयं जोएइ जोयं जोएत्ता, जोयं अणुररियट्टइ, जोय अणुपरियट्टित्ता पाओ चंदं પુણદવસૂનું સમર) આદ્રા નક્ષત્ર નkભાગ અપાર્ધક્ષેત્ર પંદર મુહૂર્ત પ્રમાણુ યુક્ત સાંજના સમયે પ્રથમ યેગનો આરંભ કરીને ચંદ્રની સાથે ભેગ કરે છે, અને બીજા દિવસને યોગ થતો નથી. આ પ્રમાણે આદ્રા નક્ષત્ર એક રાત ચંદ્રની સાથે એગ કરે છે. આ રીતે
ગ કરીને ગનું અનુપરિવર્તન કરે છે. એમનું અનુપરિવર્તન કરીને પ્રભાતકાળમાં ચંદ્રને પુનર્વસુ નક્ષત્રને સમર્પિત કરે છે. અહીંયાં કહેવામાં આવેલ સૂરસ્થ તમામ પદની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી ગયેલ છે. આ પુનર્વસુ નક્ષત્ર દ્વધ ક્ષેત્ર વ્યાપી હેવાથી પહેલાં કહેલા પ્રકારથી ઉભય ભાગવાળા એટલે કે રાતદિવસને ઉપભેગ કરવાવાળા સમજવા. એજ કહે છે. (ના ઉત્તરમવા ) પુનર્વસુ નક્ષત્ર જે પ્રમાણે પહેલાં ઉત્તર ભાદ્રપદા નક્ષત્રનું કથન કરેલ છે, એ જ પ્રમાણે સમજી લેવું. જે આ પ્રમાણે છે.(ता पुणव्वसु णक्खत्ते खलु उभयभागे दिवडूढक्खेत्ते पणतालीसइ मुहुत्ते तप्पढमयाए पाओ चंदेण सद्धिं जोय जोएइ अवरच राई तओ पच्छा अवर दिवसं एवं खलु पुणवसु णक्खत्ते दो दिवसे गं च राई देण सौद्ध जोयं जोएइ, जोय जोएत्ता जोय अणुपरियइ जोयं अणु પત્તિ સાચં પુરરસ સમજે) આ પુનર્વસુ નક્ષત્ર ઉભયભાગ દ્વધ ક્ષેત્ર વ્યાપી અને પિસ્તાલીસ મુહૂર્ત પર્યન્ત રહેવાવાળું તથા પ્રાતઃકાળથી ચંદ્રની સાથે યોગ કરે છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧