________________
નક્ષત્ર નક્તભાગ અર્થાત્ કેવળ એક રાત્રી રહેવાવાળુ અપા ક્ષેત્ર એટલે કે પુરા અહેરાત્રના અર્ધા ભાગ અર્થાત્ પંદર મુહૂત પ્રમાણ કાળ વ્યાપી હૈાવાથી અપાધ એ પ્રમાણે કહેલ છે. તદ્યોગ પ્રથમ અર્થાત્ ચંદ્રની સાથે ચેાગ કાળને આર્ભ હોવાથી કારણ કે સાંજરે અર્થાત્ દિવસના કેટલાક પાછળના ભાગના સમયમાં ચંદ્રની સાથે યાગ કરે છે. તેથી એવું કહ્યું છે કે-નક્ત ભાગ, અપા ક્ષેત્ર અર્થાત્ આ નક્ષત્ર અપા ક્ષેત્ર વાળું તથા પદર મુહૂત પ્રમાણવાળું હાવાથી તથા સાંજરે ચદ્રની સાથે ચેાગ કરતુ હાવાથી રાત્રે જ ચંદ્રને યાગ સમાપ્ત કરે છે. તેથી ખીજે દિવસે ચંદ્રની સાથે યોગ કરતું નથી. તેથી ઉપસંહાર રૂપે સ્પષ્ટ કરે છે કે-(છ્યું વસ્તુ મળી નવ્રુત્ત છતાં રાફ ચઢેળ હૂિઁ લોય जोइ, जोयं जोइता, जोयं अणुपरिथदृइ, जोयं अणुपरियट्टित्ता पातो चंदं कत्तिकाणं समप्पे ) આ પૂર્વોક્ત પ્રકારથી ભરણી નક્ષત્ર કેવળ એક જ રાત ચંદ્રની સાથે યાગ કરે છે. આ નક્ષત્ર અપાઈ ક્ષેત્રવાળું નક્ત ભાગી તથા પંદર મુહૂતકાળ વ્યાપી હાવાથી કેવળ એક રાત જ ફક્ત ચદ્રના યોગ કરીને યોગનું પરિવર્તન એટલે કે વિનિમય કરે છે. યોગનુ પરિ વન કરીને પ્રાત:કાળ એટલે કે સૂર્યાંયની નજીકના સમયે પેાતાની સાથે નિવાસ કરતા એ ચંદ્રને કૃત્તિકા નક્ષત્રને ભાગને માટે આપી દે છે. આ રીતે આ કૃત્તિકા નક્ષત્ર પહેલાં કહેવામાં આવેલ યુક્તિ અનુસાર પ્રાતઃકાળમાં જ ચંદ્રની સાથે યાગ કરે છે. તેથી આ નક્ષત્રને પૂર્વભાગ સમજવામાં આવે છે. એજ વાત સ્પષ્ટ કરતાં કહે છે—(ત્તા ત્તિના વધુ णक्खते पुच्वंभागे समक्खित्ते तीसइमुहुत्ते तप्पढमयाए सायं चं देणं सद्धिं जोय जोएइ, जोयं जोइत्ता, जोयं अणुपरियट्टइ, जोयं अणुपरियट्टित्ता पातो चन्दं रोहिणीणं समप्पे ) કૃત્તિકા નક્ષત્રને સમર્પિ ત કરીને પછી કૃત્તિકા નક્ષત્ર પૂર્વભાગ એટલે કે પૂર્વાનૢથી પ્રારંભ થતુ હાવાથી અહેારાત્રિના પૂર્વ ભાગગત તથા સંપૂર્ણ અહેારાત્ર કાળ વ્યાપી અતઅવ ત્રીસ મુહૂત પ્રમાણુ કાળ વ્યાપી તથા ચંદ્ર યોગને! આર ંભ કાળ હેાવાથી સાંજના સમયે ચંદ્રની સાથે ચેગ કરે છે. અર્થાત્ ચંદ્રની સાથે નિવાસ કરે છે. એ રીતે ચંદ્રને યાગ પ્રાપ્ત કરીને એ ચાગના વિનિમય કરે છે. એ યાગનું અનુપરિવર્તન અર્થાત્ વિનિમય કરીને ફરીથી પ્રભાતકાળમાં અર્થાત્ સૂર્યોદયની નજીકના સમયમાં પેાતાની સાથે નિવાસ કરતાં ચંદ્રને રોહિણી નક્ષત્રને સમર્પિ ત કરે છે. એટલે કે રહિણી નક્ષત્રને આપી દે છે. અર્થાત્ તે ચંદ્ર કૃત્તિકા નક્ષત્રને છોડીને રાહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ રીતે આ કૃત્તિકા નક્ષત્ર ઢચ ક્ષેત્ર એટલે કે દોઢ અહારાત્ર પ્રમાણુના ક્ષેત્ર પન્ત ચન્દ્રની સાથે ચાગ કરે છે. પૂર્વકથિત યુક્તિ અનુસાર આ નક્ષત્ર ઉભય ભાગ સમજવુ.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૭૬