________________
નક્ષત્ર હોય છે જેઓ પિતાના સંચરણ સમયમાં વીસ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત પર્યન્ત સૂર્યની સાથે ભેગ કરે છે. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીએ સામાન્ય રીતે પ્રતિ પાદન કરવાથી વિશેષ જાણવાના હેતુથી ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રભુશ્રીને પ્રશ્ન પૂછે છે(ता एएसि गं अट्ठावीसार णक्खत्ताणं कयरे णक्खत्ते जे णं चत्तारि अहोरत्ते छच्च मुहुत्ते सूरेण सद्धिं जोगं जोएंति, कयरे णखत्ते जे णं छ अहोरत्ते एकवीसमुहुत्ते सूरेण सद्धिं जोगं વતિ) હે ભગવન વિશેષ રૂપથી સૂર્યની સાથે વેગ કરતાં આ પહેલા કહેવામાં આવેલ અઠયાવીસ નક્ષત્રોમાં કેટલા નક્ષત્ર એવા હોય છે, કે જેઓ સ્વભેગ કાળમાં સૂર્યની સાથે ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યના યોગ પ્રાપ્ત કરે છે. તથા કેટલા નક્ષત્રો છે અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યત સૂર્યની સાથે વેગ પ્રાપ્ત કરે છે ? તથા (૪રે છar जे णं तेरस अहोरने बारसमुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति, कयरे णक्खत्ता जे णं वीस બોજો મૂળ સદ્ધિ નો ગતિ) કેટલી સંખ્યાવાળા અને કયા કયા નામવાળા નક્ષત્રો એવા છે કે જેઓ કાંતિ વૃત્તમાં પોતાના ભંગ કાળમાં ભ્રમણ કરીને સૂર્યની સાથે તેર અહોરાત્ર અને બાર મુહુર્ત સુધી યોગ કરે છે. તથા કયા નામવાળા નક્ષત્રો એવા છે કે જે ક્રાંતી વૃત્તિમાં ભ્રમણ કરીને સૂર્યની સાથે કેવળ વીસ અહોરાત્ર યુતિ કરે છે. આ જુદા જુદા પ્રકારની વિવેચન કરીને આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને સવિશેષ વિવેચન પૂર્વક તેને ઉત્તર આપતાં ભગવાન કહે છે(ता एएसि णं अट्ठावीसाए णखत्ताणं तत्थ जे से णखत्ते जे णं चत्तारि अहोरात्ते छच्च મુજે મૂરિ ઝિં નોર્થ કોતિ of fમરી) પહેલાં કહેવામાં આવેલ આ અઠ્યાવીસ નક્ષત્રમાં જે નક્ષત્ર ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત પર્યઃ સૂર્યની સાથે યુતિ કરે છે. એવું એક અભિજીત નક્ષત્ર છે. આ સંબંધમાં પૂર્વાચાર્યોએ સૂર્ય એગ સંબંધી પ્રકરણમાં અન્ય ગ્રથાન્તરમાં કહેલ છે જે આ પ્રમાણે છે – i frä કરવા વદ, વંળ માન સત્તરી | { TMમાને પાકુંચિત કૂળ તવા આશા અર્થાત્ જે નક્ષત્ર જેટલા અહોરાત્ર સંબંધી સડસઠ ભાગ ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે, એ નક્ષત્ર રાત્રિ દિવસને પંચ માંશ ભાગ સુધી સૂર્યની સાથે ગમન કરે છે. આ પ્રમાણેને ગમક સમજવો. આ રીતે અભિજીત નક્ષત્ર સડસઠિયા એકવીસ ભાગ ચંદ્રની સાથે રહે છે, તેથી અહીયાં અહોરાત્રને પાંચમો ભાગ સૂયાની સાથે રહે તેમ સમજવું. એકવીસના પાંચ ભાગ કરવાથી ૨૧૫= ૪ ચાર અહોરાત્ર અને એક અહોરાત્ર પાંચમે ભાગ થઈ જાય છે. તેના મુહૂર્ત બનાવવા માટે ત્રીસથી ગણવામાં આવે અને પાંચથી ભાગવામાં આવે તો છ મુહૂર્ત મળી
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૬૩