________________
તેના નામો આ પ્રમાણે છે-- ઉત્તરાભાદ્રપદા, રોહિણી, પુનર્વસુ, ઉત્તરાફાગુની, વિશાખા, અને ઉત્તરાષાઢા આ પ્રમાણે આ છે નક્ષત્રો પિસ્તાલીસ મહત્વ પર્યન્ત ચંદ્રની સાથે વેગ કરે છે. અર્થાત્ ચંદ્રની સાથે યુતિ રૂપે રહે છે. એ છએ નક્ષત્રોના દરેકના કાળને અધિકૃત કરીને સીમા વિષ્ફભ મુહૂર્તના સડસઠ ભાગમાંથી પહેલાં કહેલ ગણિત પ્રક્રિયાથી આ પ્રમાણે સિદ્ધ થાય છે. ૧૦૦૪૩=૨૦૧૫ ત્રણ હજારને પંદર થાય છે. આને સડસઠથી ભાગવામાં આવે તે ૩૦૧૫ - ૬૭=૪૫ પિસ્તાલીસ મુહૂત થઈ જાય છે. અન્ય ગ્રન્થમાં પણ આ પ્રમાણે કહેલ છે.(તિoળેવ ઉત્તરાડું, પુણવ્રતૂ રોહિણી વિનાશ, gg S Feત્તા વળવાસમુદત્તા સંગાથા) ત્રણ ઉત્તરા, પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છ નક્ષત્રો પિસ્તાલીસ મુહૂર્તથી યુક્ત હોય છે. બીજે પણ આજ પ્રમાણે કહેલ છે.–(ાવા
खत्ता पण्णरसहुति तीसइ मुहुत्ता, । चंदमि एए जोगो णक खत्तागं समक्खायो । બાકીના નક્ષત્ર પંદર થાય છે, કે જે ત્રીસ મુહૂર્ત પર્યત ચંદ્રની સાથે એગ કરે છે. ઈત્યાદિ પ્રમાણ ગ્રન્થાન્તરમાં કહેલ છે. એ બધા જ પ્રમાણાન્તરે અહીંયા કહેવાથી ગ્રન્થ વિસ્તાર વધારે પડતો થઈ જાય તે સંભવ રહે છે તેથી વ્યર્થ અનુચિત પ્રયાસ કરેલ નથી. એ સૂ૦ ૩૩ ?
ટીકાર્ય–દસમાં પ્રાભૂતના પહેલા પ્રાભૃત પ્રાભૂતમાં નક્ષત્રોનો ચંદ્રની સાથેના વેગનું સારી રીતે વિવેચન કરવામાં આવેલ છે. હવે સૂર્યની સાથે નક્ષત્રોને એગ બતાવવા માટે કથન કરવામાં આવે છે. (તા પતિ નું ગાવીતા વત્તi ગ િબન્ને ને oi રત્તર દો મુત્તે સૂરે સદ્ધિ નો નોતિ) નક્ષત્રનો સૂર્યની સાથેનો યોગ સાંભળે આ પ્રમાણે ભગવાન કહે છે–આ પહેલાં પ્રતિપાદન કરવામાં આવેલ અઠયાવીસ નક્ષત્રો હોય છે કે જે પિતાના ભંગ કાળમાં ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત સૂર્યની સાથે વેગ પ્રાપ્ત કરે છે. તથા (ગથિ વત્તા ને છે અને પોતંત્ર મુત્તે ભૂખ સહિ जोयं जोएंति, अस्थि णक्खत्ता जे णं तेरस अहोरत्ते बारसमुहुत्ते सूरेण सद्धिं जोयं जोएंति, રિધ કરવત્તા ને si વીનં કોન્સે રિ િચ મુરે સૂળ સદ્ધિ લો કોરિ) અઠયાવીસ નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે જે પોતાના ભંગ કાળમાં છ અહોરાત્ર અને એકવીસ મુહૂર્ત પર્યઃ સૂર્યની સાથે વેગ પ્રાપ્ત કરે છે. તથા એવા પણ નક્ષત્રો હોય છે જે નક્ષત્ર તેર અહોરાત્ર અને બાર મુહૂર્ત પર્યત સૂર્યની સાથે વેગ કરે છે. તથા એવા પણ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧