________________
અહીંયા પણ તાવત્ શબ્દનો અર્થ આઠમા સૂત્રમાં કહ્યા પ્રમાણે સમ ગ્રી વિસ્તાર ભયથી અહીં પુનઃ તેનો ઉલ્લેખ કરેલ નથી. () શબ્દ વાક્યાલકારમાં પ્રયુક્ત થયેલ છે. (તા નવાળ) જે સમયમાં સૂર્ય સર્વાભ્યન્તર મુહૂર્તમાંથી નીકળીને પ્રતિદિન એક એક મંડલચારથી યાવત્ સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. અર્થાત પરિભ્રમણ કરે છે. તથા સર્વબાહ્ય મંડળથી અપસરણ કરીને યાવતું સર્વભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ રીતની આ શ્રદ્ધા યાને સમય અર્થાત્ કાળ કેટલા રાતદિવસના પ્રમાણુથી કહ્યા છે? હે ભગવન્ એ આપ મને કહે.
આ પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે-(ત સિનિ છાવરે ફાયરા) આ કાળ ૩૬૬ ત્રણસે છાસઠ રાતદિવસને કહેલ છે. અર્થાત બાહ્યાભ્યન્તરના કમથી જ્યારે સૂર્ય સર્વાભ્યન્તર મંડળથી દરેક દિવસમાં જતાં જતાં અર્થાત્ અહોરાત્રિનું પ્રમાણ કરતાં કરતાં સર્વબાહ્ય મંડળમાં જાય છે. પછી એજ કમથી ગમન કરીને ત્યાંથી પાછા ફરીને સર્વાભ્યન્તર મંડળમાં આવે છે. એટલા કાળનું અર્થાત્ આરોહાવરોહના કમથી જતાં જતાં સૂર્યને મંડળપૂર્તિને કાળનું દિવસરાતનું પ્રમાણ ૩૬ ૬ ત્રણ છયાસઠ સંખ્યા રૂપ હોય છે. મસૂલા
ટકાર્થ –ફરીથી પ્રશ્નોત્તરના ક્રમથી પૂછે છે-(ા ઘચા કઢાઈ) ઈત્યાદિ તે આ અદ્ધાનામ કાળથી સૂર્ય કેટલા મંડળમાં ગતિ કરે છે? અહીંયા તાવત્ શબ્દનો અર્થ શિષ્યના માનાર્થ બેધક છે. (gયા) એટલે પ્રમાણુ એટલે કે ૩૬૬ ત્રણસો છાસઠ દિવસરાતના પ્રમાણવાળા કાળપ્રમાણુથી સૂર્ય કેટલા મંડળમાં ગતિ કરે છે? કેટલા મંડળમાં બે વાર ગમન કરે છે? આ પ્રમાણે પ્રશ્ન કરવાથી ભગવાન્ તેને ઉત્તર આપતાં કહે છે-(ા ગુતીર્થ મંત્ર રર વાલીતિ સંસ્કૃત ટુયુત્તો વર૩) સામાન્યપણાથી એટલા કાળથી ૧૮૪ એકયાસી મંડળમાં સૂર્ય ગતિ કરે છે. તેનાથી અધિક મંડળમાં સૂર્યની ગતિનો અભાવ છે. તેમાંથી પણ એટલે કે ૧૮૪ એક ચોર્યાસી મંડળમાં પણ ૧૮૨ એકબાસી મંડળમાં બે વાર ગતિ કરે છે. તે આ પ્રમાણે મંડળને ભ્રમણ માર્ગ બને તરફ વર્તુલાકાર હોવાથી સૂર્યબિંબનું કેન્દ્રબિંદુ જ્યારે સર્વાત્યંતર મંડળ અને સર્વબાહ્યમંડળને છોડી દે છે. ત્યારે એકમંડળમાંથી બીજા મંડળમાં ગમન કરતાં સૂર્યબિંબની પરિધિની પૂર્વ પાલી ત્રીજા મંડળની પશ્ચિમની પાલીનો સ્પર્શ કરે છે. મધ્યમાં એક મંડળને છેડીને બીજા મંડળમાં બે વાર ગમન કરે છે. અર્થાત ૧૮૩ એકસેવ્યાસીને છેડીને ૧૮૨ એક બાસીમા મંડળમાં બે વાર ગમન કરે છે. (ળિવવમHIછે જેવા વિશાળ વ તુ જ વસ્તુ મંદારું સરું વરૂ તે ના મંતરું રેવ મંs૮ સત્રવાર જેવ મંg૪) સર્વાત્યંતર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧