________________
છે. એ ત્રીસને ત્રીસથી ગુણુવાથી ૩૦ × ૩૦=૯૦૦ નવસા મુહૂર્ત થાય છે. અહેારાત્રિના ત્રીસ મુહૂત ના અર્ધા પદર મુહૂત થાય છે. તે નવસામાં ઉમેરવાથી ૯૦૦×૧૫=૯૧૫
નવસા ૫દર થાય છે.
એક યુગમાં ચંદ્રમાસ બાસઠ થાય છે. તેનાથી જો ૧૮૭૦ને ભાગવામાં આવે તે ૧૮૩૦: ૬૨=૨૯ T ૢ આગણત્રીસ અહારાત્ર અને એક અહારાત્રના બાસઠીયા બત્રીસ ભાગ થાય છે. એ ખાસડીયા બત્રીસ ભાગના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવામાં આવે તેા ૯૬૦ થાય છે. તેને ખાસથી ભાગવાથી ૯૬૦-૬૨=૧૫× પંદર મુહૂત આવે છે. અને શેષ ત્રીસ રહે છે. એગણત્રીસ અહેાશત્રના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણવાથી ૮૭૦ આસાસિત્તેર થાય છે. ૨૯-૩૦=૮૭૦ તેમાં પહેલાના પંદર ઉમેરવાથી પંદર માસનું મુદ્ભૂત પ્રમાણ ૮૮૫ આઠસો પચ્યાસી તથા ત્રીસના ખાસઠીયેા ભાગ થાય છે.
ક માસ ત્રીસ હેારાત્ર પ્રમાણના થાય છે. તેથી તેનુ મુહૂત પરિમાણુ પૂરા નવસા થાય છે. આ રીતે માસ સંબંધી મુદ્ભૂત પ્રમાણુ કહ્યુ તે અનુસાર ચંદ્રાદિ સંવસરમાં રહેલ અને યુગગત મુહૂત'નું પ્રમાણુ સુગમતાથી સમજાઈ જાય છે. એ રીતે આવેલ અહેારાત્રાદિનુ સંકલન કરવાથી આ પ્રમાણે સમજાય છે કે-વ્યવહાર યેાગ્ય માસ ચાર પ્રકારના હાય છે. તે આ પ્રમાણે છે. નક્ષત્રમાસ, ચંદ્રમાસ, સૂ માસ અને કમમાસ. એક યુગમાં તેની સંખ્યા ક્રમથી આ પ્રમાણે છે—એક યુગમાં નક્ષત્રમાસ ૬૭ ડેસઠ થાય છે. નક્ષત્રમાસનું પરિમાણ ૨૭ મુ. ૯ છુ સત્યાવીસ દિવસને નવ મુહૂત ૨૭–૪ થાય છે. તેના મુહૂત ૮૧૯ આસાએગણીસ આવે છે. એ રીતે એક યુગમાં ચંદ્રમાસ ૬૨ ખાસઠ થાય છે, માસ પ્રમાણ ૨૯+૧૫- ૢ થાય છે. સરળતા માટે છેદ કરવાથી માસ પરિમાણ ૨૯–૧૫ સવા આગણુત્રીસ દિવસ થાય છે. તેમાં ૮૮૫ આઠસો પચ્યાસી મુહૂત થાય છે. આ રીતે એક યુગમાં સૂર્ય માસ સખ્યા ૬૦ થાય છે. માસનું પ્રમાણ ૩૦-૧૫ સવાત્રીસ દિનાત્મક થાય છે. તેના મુહૂત ૯-૧૫ નવસાપદ થાય છે. ક માસમાં ( શ્રાવણમાસમાં) ૯૦૦ નવસે મુહૂત થાય છે. આ તમામ ઐરાશિક પદ્ધિતિથી સંવત્સરગત અને યુગગત મુહૂર્તનુ પ્રમાણ સ્વયં સમજી લેવું. પ્રસૂ॰ ટા
ટીકા :-પૂર્વોક્ત સૂત્રમાં મુહૂર્તોની વૃદ્ધિ અને અપવૃદ્ધિમાં મુહૂતેતનુ પ્રમાણુ જાણીને સદેહ નિવૃત્તિ માટે તથા વિશ્વાસ પ્રાપ્ત થવા માટે સૂર્ય મડળની ચાર ગતિનું કથન કર વામાં આવે છે--તા ચાળ) ઇત્યાદિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૬