________________
ટીકાર્થ :-વીસ પ્રાભૃતમાં (તિમંદરું ત્રાતિ) આ નામ વાળા પહેલા પ્રાભૂતમાં વીસ પ્રાભૃત પ્રાભૃત હોય છે. તેમાં મુહૂર્તની વૃદ્ધિ અપવૃદ્ધિ નામના પહેલા પ્રાભૃતપ્રાભૃતનું સ્વરૂપ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે-(તા હું તે વઢો વતી મુદુત્તાi સાહિતેતિ વલજ્ઞ) આપના મતથી મુહૂર્તની વૃદ્ધિ અને અપવૃદ્ધિ એટલે કે વૃદ્ધિ અને ક્ષય કેવી રીતે થાય છે ? તે કૃપા કરીને અમને સમજાવે. આ પ્રમાણે ભગવાન ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી ભગવાને તેનું તત્વ જે રીતે કહ્યું એ જ પ્રમાણે બતાવતા થકા કહે છે(ત્તા શહું તે વો ઘટ્ટી મુદ્દત્તા સાહિતેતિ વગા) આપના અભિપ્રાયથી મુત્તની ક્ષય અને વૃદ્ધિ કેવી રીતે થાય છે? તે અમને કહી સમજાવે.
નક્ષત્રમાસમાં જેટલા મુહૂર્તો હોય છે, તેનું નિરૂપણ કરતા થકા કહે છે-(તા ૩૪ pળવી મુદ્દત્તા સત્તાવä સક્રિમ મુત્તર માહિતે રજ્ઞા) અહીંયા (તા) તાવત્ શબ્દ શિષ્યના બહુમાનાથે કહેલ છે. અથવા તાવત્ શબ્દને બીજો અર્થ કહે છે કે અન્ય ઘણું કહેવાનું છે તે રહેવાદો હાલમાં તમારા પ્રશ્નના ભાવને જ કહું છું એક નક્ષત્ર માસમાં ૮૧૯ આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહુર્ત સત્યાવીસિ સડસઠમે ભાગ ૭ કહેલ કહેલ છે. આ રીતે શિષ્યને સમજાવવું.
આ પૂર્વોક્ત મુહૂર્તનું ગણિત આ રીતે થાય છે. અહીંયાં યુગમાં ચંદ્ર ચંદ્રાભિ વદ્ધિત રૂપ ચંદ્રપંચકમાં સડસઠ નક્ષત્ર માસ હોય છે. એ સ્વરૂપવાળા યુગમાં ૧૮૩૦ અઢારસે ત્રીસ દિવસ રાત હોય છે. તેને સડસઠ ૬૭ થી ભાગવાથી સત્યાવીસ ર૭ અહેરાત્ર થાય છે. તથા ૨૧ એકવીસ શેષ રહે છે. તેને મુહૂર્ત લાવવા માટે ત્રીસથી ગુણવાથી ૨૧-૩૦-૬૩૦ છસે ત્રીસ થાય છે. તેને સડસઠ ૬૭ થી ભાગવાથી ૯ નવ મુહૂર્ત નીકળી આવે છે. તથા ૨૭ સત્યાવીસ શેષ વધે છે. આ રીતે નક્ષત્ર માસ સત્યાવીસ અહેરાત્ર તથા નવ મુહુર્ત અને એક મુહૂર્તને સત્યાવસિયે સડસઠમે ભાગ નીકળી આવે છે. એ સત્યાવીસ અહોરાત્રીના મુહૂર્ત કરવા માટે જે ત્રીસથી ગણવામાં આવે તે ૨૭૪૩૦=૦૧૦ આઠદસ થાય છે, તેમાં ઉપરોક્ત ૯ નવ મુહૂર્તને પ્રક્ષેપ કરવાથી ૮૧ ૯=૮૧૯ આઠ ઓગણીસ થઈ જાય છે. આ પ્રમાણે નક્ષત્રમાસમાં મુહૂર્તનું પ્રમાણ આઠસો ઓગણીસ તથા એક મુહૂર્તને હું સત્યાવીસ સડસડિયા ભાગ નીકળી આવે છે. આ રીતે નક્ષત્રગત મુહૂર્ત પરિમાણનું કથન છે, વસ્તુતસ્તુ સૂર્યાદિ માસની પણ અહોરાત્ર સંખ્યાને વિચાર કરી આગમ પ્રમાણે મુહૂર્ત પરિણામની પણ ભાવના કરી લેવી. તે આ પ્રમાણે છેએક યુગમાં સૂર્યમાસ ૬૦ સાઈઠ થાય છે. તથા એક યુગમાં ૧૮૩૦ અઢારસેત્રીસ અહોરાત્ર હોય છે તેને સાઈઠથી ભાગવાથી ૧૮૩૦-૬=૩૦૦ શેષ ૩૦ સાડત્રીસ અહોરાત્ર રહે છે. આ સૂર્યમાસનું પ્રમાણ છે. ત્રીસ મુહૂર્તના અહેરાત્રી થાય
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૫