________________
દસર્વે પ્રાભૂત કા દૂસરા પ્રાકૃતપ્રાકૃત
દસમા પ્રાભૂતનું બીજું પ્રાકૃતપ્રામૃત
ટીકા :-દસમા પ્રાભૂતના પહેલા પ્રાકૃતપ્રાભૂતમાં મતાન્તરના વિવેચન પૂર્વક કારણ નિર્દે શપૂર્ણાંક નક્ષત્રોના ગણનાક્રમનુ સારી રીતે કથન કરીને હવે નક્ષત્ર સંબંધી મુહૂર્ત પરમાણુનું કથન કરવા માટે તે સબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે, (તા દં તે મુદુત્તાય આકૃિતિ વત્ત્વજ્ઞા) ખીજા ઘણા વિષયે। પૂછવાના છે તા પણ હવે એ પૂછું છું કે હે ભગવાન્ આપના મતથી કઈ રીતે પ્રત્યેક નક્ષત્રનુ મુહૂત પરિમાણુ પ્રતિપાદિત કરેલ છે ? તે આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી તેના ઉત્તરમાં ભગવાન કહે છે કે-(તા. સિટ્રાયોનાપુનäત્તાળું અસ્થિ નવત્તેનેળ નવમદુત્તે મત્તાવીસ ૨ સત્તટ્રિમો મુકુન્નુમ્સ ચંદેન લોચ નોતિ) આ પહેલા પ્રતિપાદન કરેલ અઠયાવીસ નક્ષત્રોમાં એટલે કે પગિણિત અયાવીસ સંખ્યાવાળા નક્ષત્રોમાં એવા પણ નક્ષત્રો હોય છે કે જે નવ મુહૂત અને એક સુહૂર્તના સડસડયા સત્યાવીસ ભાગ {૭ ૯+૨૭ પન્ત યાવત્ ચંદ્રની સાથે યાગ પ્રાપ્ત કરે છે, (અસ્થિ ળ ળવવત્તા એન જળસમુદ્વૈત્તે પડ઼ેળ સદ્ધિ નોયજ્ઞોપત્તિ) અહીયાં અસ્તિ શબ્દનો નિપાત કરવાથી અથવા વ્યત્યયથી સન્તી એ પ્રમાણે અર્થ થાય છે, અઠયાવીસ નક્ષત્રોમાં એવા પણુ નક્ષત્રો હાય છે. જે પેાતાના ભાગકાળમાં પંદર મુહૂતૅને યાવત્ ચંદ્રની સાથે યોગ કરે છે. એટલે કે ચંદ્રની સાથે ઉપભોગ કરે છે. આ પ્રમાણે ભગવાને સામાન્ય પ્રકારથી કહ્યું ત્યારે વિશેષ પ્રકારથી જાણવા માટે શ્રી ગૌતમસ્વામી ફરીથી ભગવાનને પૂછે છે કે-(તા નિં अट्ठावासाए णक्खत्ताणं कयरे णक्खत्ते जे णं णवमुहुत्ते सत्तावीसं च सत्तट्ठिभाए मुहुत्तरस ચંદ્રેશં સદ્ધિ નોળ નોવૃત્તિ). આ પરિગણિત અડચાવીસ નક્ષત્રોમાં કયા નક્ષત્રો એવા હાય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૫૯