________________
દસ પ્રાભૂત કા પહલા પ્રાભૃતપ્રાભૃત
દસમા પ્રાભૃતનો પ્રારંભ હવે દરામાં પ્રાભૃતને પ્રારંભ કરવામાં આવે છે આ દસમાં પ્રાભૂતમાં વીસ પ્રાભૃત પ્રાભૃત કહેવામાં આવેલ છે. આનું પહેલું સૂત્ર (ત્તિ ચુરણ) ઈત્યાદિ પ્રકારથી છે. નવમાં પ્રાભૃતમાં સારી રીતે પૌરૂષી છાયાનું નિરૂપણ કરીને હવે (ત્તિ જિં તે વધુ gિ)
ગના સંબંધમાં આપે કેવી રીતે કહેલ છે? તે કહે આ વિષયના સંબંધમાં દસમા પ્રાભૃતના વીસ પ્રાકૃત પ્રાભૃત કહેવામાં આવેલા છે. તે વિષયનું વિવેચન કરવા માટે સૂત્રપાઠ કહે છે.(ત્તા કોન્નિવસ્થરણ) ઈત્યાદિ
ટીકાથ–(તા જોતિ વધુણ ગાવઝિયા વારિ વહા) બીજા ઘણા વિષે પૂછવાના છે તો પણ હમણા એજ પૂછું છું કે એગ અર્થાત્ નક્ષત્રની યુતિના સંબંધમાં વસ્તુની એટલે કે નક્ષત્ર સમુદાયની પંકિતરૂપથી કમ પૂર્વક જે નિપાત તે આવલિકાનિપાત કહેવાય છે. એ આવલિકાનિપાત આપના મતથી કંઈ રીતે થાય છે ? તે આપ કહે. આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે-ચંદ્ર સૂર્ય વિગેરે ગ્રહોની સાથે નક્ષત્ર સમુદાયને પંક્તિરૂપે નિપાત થતો મેં કહ્યું છે તેમ પોતાના શિને કહેવું. આ રીતે મહાવીર પ્રભુશ્રીના કહેવાથી શ્રીગૌતમસ્વામી ફરીથી પ્રભુશ્રીને પૂછે છે-(તા તે કોતિ વધુરણ ગઢિયા બારે મારિ ) હે ભગવન આપે યોગના વિષયમાં નક્ષત્ર સમુદાયને આવલિકાનિપાત અર્થાત્ પંક્તિરૂપથી સંપાત આપના મતથી કંઈ રીતે કહેલ છે ? અર્થાત્ આવલિકાનિપાત કેવી રીતે પ્રતિપાદિત કરેલ છે? તે આપ મને કહો આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાન ઉત્તરમાં કહે છે કે–તી વસ્તુ રુમા પંચ દિવસીય Twાત્તાત્રો) નક્ષત્ર સમુદાયની આવલિકા નિપાતના સંબંધમાં એટલે કે નક્ષત્રના ગણના ક્રમથી આ વયમાણ પ્રકારની પાંચ પ્રતિપત્તી એટલે કે પરમત પ્રતિપાદક માન્યતાઓ કહેવામાં આવેલા છે, અર્થાત્ અન્ય ગ્રંથોમાં પ્રતિપાદિત કરેલ છે તે આ પ્રમાણે છે (ત एवमाहंसु-ता सव्वेवि णं णक्खत्ता कत्तियादिया भरणी पज्जवसाणा पण्णत्ता एगे एवमाहंस)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૨૫૬