________________
કહેવામાં આવે છે. અપાઈ ગેળછાયા અર્થાત્ અભાગ માત્ર ગોલ છાયાનો અપાઈ એટલે કે જેનો અર્ધો ભાગ ન હોય તે અપાઈ એટલે કે અર્ધમાત્ર એ અપાઈ ગેળ ભાગની છાયા અપાઈ ગેળ છાયા કહેવાય છે. ઘનગેલ છાયા, ઘનફલની ઉત્પાદક ઘનગેલ છાયા કહેવાય છે, તથા અપાઈ ઘનગેલ છાયા એટલે કે ગોળ પંક્તિરૂપ છાયા ગોળ જે વર્તુલ પદાર્થ તેની જે આવલિકા એટલે કે પંક્તિ અર્થાત્ પંક્તિ રૂપ જે હોય તે ગોલાવલી તેની જે છાયા તેને ગેળાવલી છાયા કહેવામાં આવે છે, તથા અપાઈ ગેલાવલિ છાયા, એટલે કે અર્ધમાત્ર ગેલાવલિ છાયા, ગોલjજ છાયા એટલે ગોળ સમૂહ રૂપ છાયા અર્થાત ગેળ વર્તુલાકાર જે જે પુંજ એટલે કે સમૂહ ઢગલે તે ગલપુંજ ગળ સમૂહ તેની જે છાયા તે ગોલ સમૂહ ગોલપુંજ છાયા કહેવાય છે, અપર્ધગેલ છાયા અર્થાત્ અર્ધમાત્ર ગળપુંજ છાયા, અર્થાત્ જેને અર્ધો ભાગ ન હોય તે અપાઈ એ અપાઈના માને અર્ધજાગ માત્ર ગેળસમૂહની જે છાયા તે અપાઈ ગેલjજ છાયા કહેવાય છે. આ પ્રમાણે અહીંયાં ગેળ છાયાના આઠ પ્રકારના ભેદો થાય છે. આ પ્રમાણે આચાર્યોને અભિપ્રાય છે. સૂ ° ૩૧ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
| નવમું પ્રાભૃત સમાપ્ત છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૨૫૫