________________
કથન કરી લેવું. જ્યાં ધર્માદિનો ઉત્કર્ષ હોય તે ઉત્સપિણી નામને કાળ છે અને જ્યાં ધર્મદિને અપકર્ષ એટલે કે હાસ હેય તે અવસર્પિણી નામને કાળ છે, આટલા સુધી ભાવના ભાવિત કરીને સમજી લેવું. આ સૂ૦ ૨૯ શ્રી જૈનાચાર્ય-જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
છે આઠમું પ્રાભૃત સમાપ્ત છે
નવવાં પ્રાભૃત
નવમાં પ્રાભૃતને પ્રારંભટીકાર્ય-સૂર્યના ઉદય અને સંસ્થાનના સંબંધમાં આઠમા પ્રાભૃતનું સારી રીતે કથન કરીને હવે ( વ જૉરિલીચા) પૌરુષી છાયા કેટલા પ્રકર્ષવાળી હોય છે આ વિષયના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે, (તા રૂ ૪તે) ઈત્યાદિ (તા વરૂ તે
gિ mરિસિાથે બિત્તિ માહિતે િવજ્ઞા) હે ભગવાન સૂર્યના ઉદયસંસ્થાનના સંબંધમાં સારી રીતે વિવેચન સાંભળ્યું હવે પુરૂષ છાયાના પ્રકર્ષવાળી એટલે કે કેટલા પ્રમાણવાળી પુરૂષની છાયાનું સૂર્ય પરિભ્રમણ કરે છે? આ વિષયમાં આપને મત કહી સંભળાવે. અર્થાત્ કેવા પ્રમાણવાળી પુરૂષની છાયાને સૂર્ય ઉત્પન્ન કરે છે? એ વિષયમાં
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૩૮