________________
હે ભગવાન આપને મત અમને કહો. આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામી આ વિષયમાં અન્ય મતવાદીની માન્યતા રૂપ પ્રતિપત્તિ સંક્ષેપની કહે છે (તત્વ હજુ રૂમાગો સિંન્નિ પવિત્તીઓ quત્તાગો) પૌરૂષી છાયાના પ્રમાણુના સંબંધમાં આ કશ્યમાન સ્વરૂપવાળી તાપક્ષેત્રના વિષયમાં કહેલી ત્રણ પ્રકારની અન્ય મતાન્તર ૩૫ પ્રતિપત્તિ કહેવામાં આવેલ છે, તે આ પ્રમાણે છે–
(तत्थ खलु एगे एवमासु-ता जे णं पोग्गला सूरियस्स लेस्सं फुसंति ते गं पोगला संतप्पंति, ते णं पोगाला संतप्पमाणा तदनंतराई बायराइं पोग्गलाई संतावेंतीति एस णं समित्ते તાવેજો) એ ત્રણ મતાન્તરવાદીમાં પહેલે તીર્થાન્તરીય આ હવે પછી કહેવામાં આવનાર સ્વરૂપવાળા પિતાના મતનું કથન કરતાં કહે છે કે-જે પુદ્ગલે સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે, એજ પુગલે સૂર્યની લેશ્યાના સંપર્શથી સંતાપિત થાય છે. તે પુદ્ગલો સંતપિત થઈને એટલે કે ઉષ્ણ થઈને તેના પછીના એટલે કે સંતપ્યમાન પુદ્ગલેના અવ્યવધાનથી રહેલા જે પગલે છે, એ તદનંતર પુદ્ગલે કહેવાય છે. એવા બહાર રહેલા પુદ્ગલને સંતાપિત કરે છે અર્થાત્ સારી રીતે ઉષ્ણ કરે છે. પ્રાકૃત હોવાથી મૂલપાઠમાં નપુંસકપણુથી કહેલ છે, સૂર્યમાં જે ઈતિ શબ્દ કહેલ છે, તે પ્રસ્તુત કથનની સમાપ્તિ બતાવવા માટે સૂચિત કરેલ છે, તે પ્રમાણે ભાવના સમજવી. આ પ્રમાણે (૨) એ સૂર્યનું તાપક્ષેત્ર અર્થાત્ પ્રકાશસ્થાન હોય છે. ( gવાહૃણ) પહેલ તીર્થાન્તરીય આ પ્રમાણે પોતાના મતનું કથન કરે છે. (૧)
હવે બીજા મતવાદીના મતના સંબંધમાં કહેવામાં આવે છે (પુન વિમાસુ-an जे पोगाला सूरि यस्स लेस्सं फुसंति ते णं पोग्गला नो संतप्पंति, ते णं पोग्गला असंतणमाणा तदणंतराइ बाहिराइपोग्गलाइ णो संतावेंतीति एस णं से समिते तावक्खेत्ते, एगे एवमासु)२ કેઈ એક બીજો મતાન્તરવાદી આ નીચે દર્શાવેલ કથન પ્રમાણે પોતાનું કથન કરતાં કહે છે કે-જે પુદ્ગલે સૂર્યની ગ્લેશ્યાને સ્પર્શ કરે છે, તે પુદ્ગલે સંતાપિત થતા નથી. તે પીઠ ફલાદિમાં ઉષ્ણપણું શી રીતે દેખાય છે? આ શંકાના સમાધાન માટે કહે છે કે સૂર્યની ગ્લેશ્યાના સંપર્શથી જે પીઠ ફલકાદિમાં સંતપ્ત પણ દેખાય છે, તે તેમાં આશ્રય ભૂત સૂર્યની વેશ્યાના પુદ્ગલ સ્વરૂપ ભેદથી જણાય છે. પીફલાદિમાં રહેલા યુગલનું સંતપ્તપણું નથી, આ રીતે પ્રત્યક્ષથી ઉપલબ્ધિ થવાથી એ કથનમાં વિરોધ જણાતું નથી, એ ન તપેલા પુદ્ગલે તેનાથી બહારના પુદ્ગલેને સંતાપિત કરતા નથી અર્થાત્ ઉણ નથી કરતા, કારણ કે–પોતેજ તપ્ત થયેલ હોતા નથી. આ કથનની સમાપ્તિ સુચક ઈતિ શબ્દ કહેલ છે, આ પ્રમાણે (૨) એ સૂર્યનું તાપક્ષેત્ર હોય છે, આ કથનને ઉપસંહાર કરતાં
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૩૯