________________
પત્તિયા છે. પાંચમામાં પાંચ છઠ્ઠામાં છ સાતમમાં આઠ અને આઠમામાં ત્રણ પ્રતિપત્તીયા થાય છે. આ રીતે પહેલા પ્રાભૃતપ્રાભૂતમાં બધી મળીને ઓગણત્રીસ પ્રતિપત્તીયા થાય છે. આ ફલિતાર્થ છે. ! સૂ૦ ૫૫
ટીકા :--હવે અમ ́ડળ સસ્થિતિ નામના બીજા ભેદ રૂપ બીજા પ્રાભૂત પ્રાભૂતમાં અર્થાધિકારથી યુક્ત જે ત્રણ પ્રાકૃત પ્રાકૃત છે. તેનું પ્રતિપાદન કરવામાં આવે છે. (હિવત્તીત્રો લુપ્ તદ્ બ્રહ્મમળતુ ચ) ખીજા પ્રાભૂતના પહેલા પ્રામૃત પ્રાભૂતમાં સૂના ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કેટલી પ્રતિપત્તિયે છે ? તે મને કહે. અહીંયાં પરમત પ્રતિપાદ્યા અને સ્વમત પ્રતિપત્તી સંબંધી પ્રશ્ન કરેલ છે. (મિચવાણ ળા મુદુત્તાળું નીતિ ય) ઘાતરૂપ અર્થાત્ પરમત કથન રૂપ એ જ પ્રતિપત્તિયે થાય છે. પર`તુ ત્રીજા પ્રામૃત પ્રાકૃતમાં મુહૂત ગતિમાં ચાર પ્રતિપત્તિયેા છે. (ચત્તા) એ પદથી નપુČસક નિર્દે શ પ્રાકૃત હેાવાથી થયેલ છે.
હવે દસમા પ્રામૃત પ્રાકૃતમાં અન્તગત જે બાવીસ પ્રાકૃત પ્રાકૃત છે. તેના અર્થાધિકાર કહેવામાં આવે છે-સૂત્રમાં પુલ્લિંગ નિર્દેશ પ્રાકૃત હોવાથી થયેલ છે. તેના અર્થાધિકારયુક્ત બાવીસ પ્રાકૃત પ્રાભૂત થાય છે. જેમ કે-પહેલા પ્રાકૃત પ્રાકૃતમાં નક્ષત્રાની આવલિકા-પંક્તિના ક્રમ કહેવાય છે અભિજીત વિગેરે નક્ષત્રા હેાય છે. ખીજામાં નક્ષત્ર સંબંધી સુતંત્ર અર્થાત્ સ'પૂર્ણ મુદ્ભૂત પરિમાણુ કહેવુ' ત્રીજામાં ( યં મા) પૂર્વ પશ્ચિમાદિ ક્રમથી વિભાગ કહેવેા. ચેાથામાં (ઝોTE) યાગના આદિ કહેવા પાંચમામાં (કુન્દ્રાનિષ) એ પદમાં ‘ચ’ શબ્દથી ઉપકુળ અને કુલેાપકુળ કહેવા. છટ્ઠા પ્રાકૃત પ્રાભૂતમાં પૂર્ણ`માસી સ ́બંધી કથન કરવુ,
પ્રશ્ન-ભેદ્યાત કાને કહેવાય છે? કણુ કળાકાને કહેવાય છે? અહિયાં ઘાત પદ્મના અ ગમન થાય છે. અર્થાત્ લે એટલે મંડળની અંદરને ભાગ અતરાલ તેમાં ઘાત એટલે કે ગમન તે આપના મત્તથી પ્રતિપાદન કરી સમજાવવુ. જેમ કે વિવક્ષિત મંડળ સૂર્યાંથી પૂર્ણ થવાથી તદનન્તર સૂર્યાં બીજા તે પછીના મંડળમાં સકમણ કરે છે. અર્થાત્ જાય છે. તથા કણ કાટિ ભાગને અધિકૃત કરીને અન્ય નામ તથા કળા કાને કહે છે ? તે કહે તથા પૂર્વ અને પશ્ચિમ એ બેઉ કોટિયાને
ઉદ્દેશીને બુદ્ધિથી યથાવસ્થિત વિવક્ષા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૨