________________
આ રીતે ચેથા પ્રાભુત પ્રાભૂતના આશય છે. ૪ (શારૂ વેવર્ડ્સ) ૧ કેટલા પ્રમાણવાળા દ્વીપ અને સમુદ્રમાં અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે ? આ રીતે પાંચમા પ્રાભૃતપ્રાભૂતના ભાવ છે. (જેમરૂન ધ વિટ્ટુ) એક એક સૂર્ય એક એક રાત્રિક્રિયસમાં કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને છેડીને ગતિ કરે છે ? આ રીતે છઠ્ઠા પ્રાભૃતપ્રાભૂતનો ભાવ છે. ૬. (મંટાળવ સંટાળે) મ`ડળાનું સંસ્થાન અર્થાત્ સ ંસ્થિતિ વ્યવસ્થા કઈ રીતે થાય છે? એટલે કે કઈ કઈ વ્યવસ્થાથી કયાં કયાં કઈ રીતે મળેાની વ્યવસ્થા થાય છે ? આ સાતમા પ્રાભૃત પ્રાભૂતનેા ભાવ છે. ૭. (વિદ્યુમો) એ મડળાને વિષ્ણુભ અર્થાત્ આહુલ્ય એટલે કે મડળાના વિસ્તાર કેટલેા છે? એ નમત કરતા એવા મને સમજાવા આ આઠમા પ્રાકૃતપ્રાભૂતના ભાવ છે, (શત્રુ વાઢુઢા) આ રીતે આઠ પ્રાકૃત પ્રાભૂતા પહેલા પ્રાભૂતમાં અર્થાધિકાર સહિત થાય છે. પહેલા પ્રશ્નની અંદર બીજા આઠ પ્રશ્નો થાય છે.
હવે પ્રાભૂત કાને કહેવાય છે ? એ જીજ્ઞાસાના શમન નિમિત્તે કહે છે. લોકપ્રસિદ્ધ પ્રાભૂત એટલે ભેટ યાને ઉપાયન દેશકાલેાચિત સુંદર પરિણામવાળી અને રમણીય વસ્તુ અપાય છે, તેવી જ રીતે સમસ્ત પ્રકારના ઉત્કષથી ભરાય પુષ્ટ કરાય તેનું નામ પ્રાભૂત છે. પ્રાભૂત એટલે કે ઉપાયનીભૂત જે પ્રામૃત અર્થાત્ જ્ઞાન સ્થન રૂપ માક્ષપથના યાત્રિક શિષ્ય પર ́પરાને આ જ્ઞાનરૂપી ઉપાયન ભગવાન તીર્થંકરો અને ગણધરોએ આપેલ છે.
એવે! ભાવ છે.
(પ્રારૢતંતુ ફેશનમ્ ) આ રીતે કષમાં કહે છે. તથા ઉપાયન, ઉપહાર, ઉપગ્રાહ્ય અને ઉપદા આ શબ્દો ભેટ આપવાના અČમાં અને દેવ ગુરૂ તથા મિત્રાદિને દીયમાન દેવાતી વસ્તુનું નામ પ્રાભૃત શબ્દ વાચ્ય છે. સૂ॰ ૪૫
ટીકા :-હવે પહેલા પ્રાભૂતમાં ચાર ચાર રૂપથી વહેંચેલા ચાર પ્રાભૃતપ્રાભૂતમાં *માનુસાર આ પરમત રૂપ પ્રતિપત્તિયા છે, જેમ કે ચાથા પ્રાકૃતપ્રાભૂતમાં છ પ્રતિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૧