________________
ચ્યવન અને ઉત્પત્તિ થાય છે ? કે નથી થતી? આ સ` વિષય સ્વમત અને પરમતનુ
અવલ બન કરીને મને કહે! આ રીતના આ સત્તરમા પ્રશ્ન છે. ૧૭. (૩૬ત્તત્તે) ઉચ્ચત્વ એટલે કે ચંદ્રાદિ ગ્રહેની સમતલ ભૂભાગથી કેટલી ઉંચાઈ છે ? એટલે કે જેટલા દૂરના પ્રદેશમાં ચંદ્રાદિ ગ્રહેાની સ્થિતિ છે, તે બધું જ સ્વમત અને પરમતને અનુસરીને કહે આ અઢારમે પ્રશ્ન છે. ૧૮ (રૂરિયા રૂ બા) સૂર્યાં કેટલા છે ? એટલે કે જમૂદ્રીપ વિગેરેમાં સૂર્યાં કેટલા છે? એ પણ આપ અમને કહી જણાવેા. એ રીતને! આ એગ ણીસમા પ્રશ્ન છે. ૧૯.
(અનુમાવે વ સંવુત્ત) અનુભાવ કઈ રીતના છે ? એટલે કે પૃથ્વીમાં ચ'દ્રાદિના તેજને પ્રભાવ કેવી રીતે થાય છે? આ વીસમા પ્રશ્ન છે. ૨૦.
(મેચારૂં વીસફે) આ રીતના આ વીસ પ્રશ્નો છે. એટલે કે પૂર્વોક્ત પ્રકારથી પૂર્વક્તિ અર્થાધિકાર યુક્ત આવીસ પ્રશ્ન રૂપ વીસ પ્રાકૃતા થાય છે. અર્થાત્ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં આ રીતનું કથન કરેલ છે, આ ગ્રન્થારંભમાં અર્થાધિકાર કહેલ છે. ! સૂ॰ ૩૫
પ્રથમ પ્રાભૂત કા પ્રથમ પ્રાધૃતપ્રામૃત
ટીકા :-પૂર્વોક્ત વીસે પ્રાભુતાની અંદર અન્ય પ્રાભુત પ્રાભુતા છે, તેના અધિકાર હાવાથી હવે સૂત્રકાર તેનુ કથન કરતા થકા કહે છે—
(વોયલ્ટી મુદુત્તાન) મુહૂર્તોની વૃદ્ધિ અને અપવૃદ્ધિ અર્થાત્ રાતદિવસમાં આવતા મુહૂર્તાની વૃદ્ધિ અને ક્ષય-વધઘટ કેવી રીતે થાય છે? તે મને સમજાવે આ રીતે પહેલા પ્રાભૂત પ્રાભુતના ભાવ છે. (અન્નુમંદજી સંઙ્ગિ) ૨ અને સૂર્યાંની પ્રત્યેક દિવસરાત્રીમાં અમડલસ સ્થિતિ કેવી રીતે થાય છે? તે આપ મને કડા ૨.
(જે તે વિન્ન પરિવાર૬) રૂ આપ દેવાનુપ્રિયના અભિપ્રાયથી કચે સૂય કયા ખીન્ન સૂર્યાંથી ચી --ત્ર્યાપ્ત ક્ષેત્રમાં સંચરણ કરે છે? આ વિષયનું યોગ્ય નિરૂપણ કરીને સમજાવે. ૩. (અંતર વિરૂ ચ) ૪ કેટલા પ્રમાણવાળા અંતરથી બેઉ સૂર્ય સંચરણ કરે છે ?
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૦