SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ gamહંસ) ૨૨ કોઈ એક એવી રીતે કહે છે કે-દરેક હજાર વર્ષે સૂર્યને પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે, કોઈ એક આ પ્રમાણે સ્વમતનું કથન કરે છે. અર્થાત અગ્યારમે તીર્થાન્તરીય કહે છે કે-દરેક એક હજાર વર્ષે સૂર્યને પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે. એટલે કે દરેક એક હજાર વર્ષે સૂર્યના પ્રકાશમાં જુદાઈ આવે છે આ પ્રમાણે અગીયારમાં મતાલીને અભિપ્રાય છે. કેઈ એક આ પ્રમાણે કહે છે. ૧૧ ( જુન મહંતું તા લાગુવારણસરસવ રિચરલ મોયા વગoor વનસ્ UTT વેરૃ જે પ્રમાણુ) કેઈ એક આ પ્રમાણે પિતાને મત જણાવે છે કેદરેક સે હજાર વર્ષે સૂર્યનો પ્રકાશ ભિન રૂપે ઉત્પન્ન થાય છે અને ભિન્ન રૂપે વિનાશ પામે છે, કોઈ એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે, અર્થાત્ બારમે તીર્થાન્તરીય કહે છે કે-આવી રીતે સદા સૂર્યના પ્રકાશમાં ભિન્નપણું હોતું નથી. પરંતુ એક લાખ વર્ષે સૂર્યના તેજમાં જુદાપણું આવે છે. આ પ્રમાણે બારમા તીર્થાન્તરીય મત છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. ૧૨ (જે પુખ પ્રમહંસ તા લુપુવમેવ સૂચિસ બોયા UTT qન અoor અવેર ને ઇવ)૧૩ કોઈ એક એવી રીતે કહે છે કે અનુપૂર્વમાં જ સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્ય વિનાશ પામે છે, કોઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ તેરમ મતવાદી કહે છે કે–અનુપૂર્વ એટલે કે પૂર્વની અનુ એટલે પાછળ જે હોય તે અનુપૂર્વ અર્થાત પૂર્વેક્ષણથી ભિન્ન સ્વરૂપવાળે સૂર્ય પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે. આ પ્રમાણે તેરમા મતવાદીનું કથન છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. ૧૩ (પુખ gવમહંતુ તા अणुपुत्वसयमेव सूरियस्सोटा अण्णा उप्पज्जइ अण्णा अबेइ एगे एवमासु) १४ કોઈ એક એવી રીતે કહે છે કે- અનુપૂર્વ સે મુહૂર્તમાં સૂર્યનું ઓજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અને અન્યનો વિનાશ થાય છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ કઈ એક ચૌદમો તીર્થાન્તરીય કહે છે–અનુપૂર્વશત અર્થાત્ સે મુહૂતે પછી શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૨૦૩
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy