________________
કોઈ એક સાતમે મતવાદી પેાતાના મતનું પ્રતિપાદન કરતાં કહે છે કે-દરેક અયનમાં માને છ છ મહિને સૂર્યના પ્રકાશમાં જુદાઈ દેખાય છે, દરેક ઋતુમાં નહી આ પ્રમાણે સાતમા મતવાદીનેા અભિપ્રાય છે. કોઇ એક આ પ્રમાણે પાતાના મતનું કથન કરે છે. છા ો કુળ માત્રુતા અનુસંવચ્છમેનસૂરિયલ લોયા ગળા ઉત્ત્તર અબ્બા વે શેત્રમાËમું) ૮ કોઇ એક એ રીતે કહે છે કે-દરેક સંવત્સરમાં સૂર્યના પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જર વિનાશ પામે છે. કોઈ એક આ પ્રમાણે કહે છે અર્થાત કોઈ એક આઠમે અન્ય મતવાદી કહે છે કે-દરેક સવત્સરમાં સૂર્યના પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે, એટલે કે અલગ થાય છે. આ પ્રમાણે આઠમા મતવાદીનું જલ્પન છે, કોઈ એક આ પ્રમાણે પેાતાના મત કહે છે. ૧૮ા । કુળ વામુતા અનુત્તુળમેવસૂરિયણ ઝોયા ગળા ઉબકાર બાળા અવેર્ તે વમાêg) † કોઈ એક એવી રીતે કહે છે કે દરેક યુગમાં સૂર્યનું આજસ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય વિનાશ પામે છે. કાઈ એક એવી રીતે પેાતાના મત દર્શાવે છે, ૯ અથવા નવમે અન્ય મતાવલી એવું પ્રજ૫ન કરે છે કે–દરેક યુગમાં સૂર્યના પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે, એટલે કે દરેક યુગમાં સૂર્યના પ્રકાશમાં જુદાપણું ઉત્પન્ન થાય તેની પહેલાં નહીં એ પ્રમાણે કોઈ એક પેાતાનેા મત પ્રદર્શિત કરે છે. લા (જ્ઞે પુળ યમાનુ તા અનુવાસરચમેય સૂચિમ્પ શોવા અળા સુવ્ ર્ અળાવે, તો યમામુ) ૨૦ કોઇ એક એવી રીતે કહે છે કે-દરેક સો વર્ષે સૂર્યના પ્રકાશ અન્ય ઉત્પન્ન થાય છે. અને અન્ય વિનાશ પામે છે, કોઇ એક આ પ્રમાણે કહે છે, અર્થાત્ કોઈ દસમે અન્ય મતવાદી કહે છે કે દરેક સેા વર્ષોંમાં સૂર્યના પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય નાશ પામે છે. એટલે કે દરેક સેા વષે પ્રકાશમાં જુદાઇ દેખાય છે. આ પ્રમાણે દસમા મતાવલીનુ પ્રજ૫ન છે, કોઈ એક આવી રીતે પેાતાના મત પ્રૠશિત કરે છે. ૧૦ (ì પુન एवमाहंसु ता अणुवास सहरसमेव सूरियस्स ओया अण्णा उपज्जइ अण्णा अवेइ, एगे
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૨૦૨