________________
થાય છે અને અન્ય જ નાશ પામે છે. કેઈ એક આ પ્રમાણે પિતાનો અભિપ્રાય કહે છે.
કહેવાને ભાવ એ છે કે-ચોથે અન્યતીર્થિક પિતાને મત બતાવતાં એવી રીતે બડબડાટ કરે છે કે દરેક ક્ષણમાં સૂર્યને પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને પૂર્વે ઉત્પન્ન થવાથી જુદા પ્રકારે વિનાશિત થાય છે. અર્થાત્ અનુમુહૂર્નાદિમાં સૂર્યના પ્રકાશમાં જુદાપણું હોતું નથી પરંતુ દરેક ક્ષણમાં જ જુદાપણું હોય છે. આ પ્રમાણે ચોથે માતાવલંબી કહે છે. કેઈ એક આ રીતે પિતાને મત દર્શાવે છે. પાકા ( પુખ વિમાëયુ-ત્તા अनुमासमेव सूरियस्स ओया अण्णा उप्पजइ, अण्णा अवेइ, एगे एवमाहेसु) ५ २४ આ પ્રમાણે કહે છે કે- દરેક મહિને સૂર્ય પ્રકાશ ભિન્ન પ્રકારથી ઉત્પન્ન થાય છે અને અન્યને વિનાશ થાય છે. કેઇ એક આ પ્રમાણે પિતાના મતનું કથન કરે છે. અર્થાત્ પાંચમ મતાવલમ્બી પિતાને અભિપ્રાય બતાવતાં કહે છે કે દરેક માસમાં સૂર્યને ઓજસ અન્ય અર્થાત્ ભિન્ન પ્રકારથી ઉત્પન્ન થાય છે અને ભિન્ન પ્રકારથી વિનાશિત થાય છે. દરેક મહિને જ સૂર્યના તેજમાં અલગપણું પ્રતિભાસિત થાય છે. આ પ્રમાણે પાંચમા મતાન્તરવાદીને મત છે. કોઈ એક આ પ્રમાણે પોતાને મત પ્રદશિત કરે છે. આ પ્રમાણેને ઉપસંહાર છે. ૫
__ (एगे पुण एवमासु ता अणु उउ मेव सूरियरस ओया अण्णा उप्पज्जइ, अण्णा अवेइ एगे gવમાસું) ૬ કઈ એક આ પ્રમાણે કહે છે કે-દરેક ઋતુમાં સૂર્યને ઓજસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનાશ પામે છે, કઈ એક આ પ્રમાણે પિતાનો મત કહે છે. અર્થાત્ કઈ એક છો મતવાદી કહે છે કે-દરેક તુમાં સૂર્યને ઓજસ એટલે કે પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ નાશ પામે છે. કેઈ એક આ પ્રમાણે પિતાને મત પ્રદર્શિત કરે છે. દા (જે કુળ પ્રમાણુ હૈ જુઅયમેવ સૂવિચાર ગોવા લr scરૂ, UUIT અ r parદંપુ) ૭ કેઈ એક એવી રીતે કહે છે કે પ્રત્યેક અયનમાં સૂર્યનું એજિસ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ વિનષ્ટ થાય છે. અર્થાત
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૦૧