________________
(एगे पुण पवमासु-ता अणुमुहत्तमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ अण्णा अवेइ જે વજાદંg) ૨ કઈ એક એવી રીતે કહે છે કે–અનુમુહુર્તમાં સૂર્યને પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય એટલે કે પહેલા ઉત્પન્ન થયેલ વિનાશ થાય છે. કેઈ એક આ પ્રમાણે પિતાને મત જણાવે છે. અર્થાત્ બીજે મતાવલમ્બી એ પ્રમાણે પોતાને મત બતાવતાં કહે છે કે સૂર્યને જ એટલે કે પ્રકાશ અનુમુહૂર્તમાં એટલે કે પ્રતિમુહૂર્તમાં અન્ય જ ઉત્પન થાય છે તથા અન્ય એટલે કે પહેલા ઉત્પન્ન થયેલા વિનાશ થાય છે. કેઈ એક અર્થાત્ બીજે મતાવલંબી આ પ્રમાણે પિતાને મત પ્રદશિત કરે છે. રા
(u fમળ્યું છે કે આ પ્રમાણેના અભિલાપથી જ્ઞાતવ્ય છે. અર્થાત્ આ પ્રમાણે વયમાણ પ્રકારની પ્રતિપત્તિરૂપ અભિલાપથી બાકીની બધી પ્રતિપત્તિ સમજી લેવી બધે વાક્ય પેજના પહેલા કહેલ પ્રકારથી જ કરી લેવી અર્થાત્ પ્રતિપત્તિ સૂચક વાક્યને મધ્યમાં રાખીને કોઈ એક આ પ્રમાણે કહે છે કે એક આવી રીતે કહે છે આ પ્રકારના કામથી બધા પ્રતિપત્તિ સૂચક વાકને પ્રવેગ કરી લેવું. આ પ્રમાણે આ કથનને અભિપ્રાય છે. એજ અભિલાપ વિશેષને બતાવતાં કહે છે કે-(u gaમારંવ તા અTrāવિમેવ ભૂરિયા કોયા અor acqન, ઇOTI વેz, જે પરમહં!) રૂ કે એક આ પ્રમાણે કહે છે કે પ્રત્યેક રાતદિવસમાં સૂર્યને એજ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય વિનષ્ટ થાય છે. કેઈ એક આ પ્રમાણે કહે છે. અર્થાત્ ત્રીજે અન્ય મતાવલંબી કહે છે કે- દરેક રાત્રિ દિવસમાં સૂર્યને પ્રકાશ અન્ય જ ઉત્પન્ન થાય છે અને અન્ય જ એટલે કે પૂર્વોત્પન્ન વિનાશ થાય છે. જે દરેક ક્ષણે જુદા જુદા સ્વરૂપવાળે જ સૂર્યને પ્રકાશ હોય છે. જે પ્રકાશ પૂર્વ ક્ષણમાં નથી હોતે તે વર્તમાન ક્ષણમાં હોય છે. અને જે વર્તમાન ક્ષણમાં હોય છે તે પછીની ક્ષણમાં હોતો નથી. આ પ્રમાણે અભિપ્રાય સમજ. 13। (एगे पुण एवमाहंसु ता अणुपक्खमेव सूरियस्स ओया अण्णा उप्पज्जइ अण्णा अवेड, a gવમાëg) કેઈ એક એવી રીતે કહે છે કે દરેક પક્ષમાં સૂર્યને પ્રકાશ અન્ય જઉત્પન્ન
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૨૦૦