________________
આ વિષયના સંબંધમાં વસ્તુતત્વને એવી રીતે કહું છું કે-જે લેણ્યા મંદર પર્વતમાં વિદ્યમાન છે, એજ વેશ્યા પર્વતરાજમાં રહેલ છે. પર્વતરાજ એટલે કે મંદરાદિ પર્વતમાં રાજા સમાન કહેવાને ભાવ એ કે બધા જ સ્થળેમાં એજ વેશ્યા હોય છે, તેમ સમજવું કયાંય પણ કાંઈ વિશેષતા નથી. (ત grઢાંકૂરિયરસ સેä ગુસંતિ તે પુરા કૂરિયરસ लेस्स पडिहणति अदिवावि पोग्गला सूरियस लेस्सं पडिहणति चरिमलेरसंतरगतावि णं पोम्गला કૂરિયર એi mહિgiત્તિ) જે પુદ્ગલે સૂર્યની ગ્લેશ્યાને સ્પર્શ કરે છે. એ જ પુદ્ગલે સૂર્યની લેશ્યાને રૂકાવટ કરે છે. અદૃષ્ય પુદ્ગલે પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે. ચરમલેશ્યાના અંતર્ગત પુગેલે પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે, અર્થાત્ જે પુદ્ગલે મેરૂ તટની દિવાલમાં સંસ્થિત થઈને સૂર્યની વેશ્યાનો સ્પર્શ કરે છે, એજ પગલે સૂર્યની ગ્લેશ્યાને પ્રતિહત કરે છે, અર્થાત્ અંદરની તરફ પ્રવેશ કરતી સૂર્યની વેશ્યા એ પુદ્ગલોથી પ્રતિખલિત એટલે કે પરાવર્તિત થાય છે. તથા જે પુદ્ગલ મેરૂતટની ભિંતમાં હોય છે એ પણ દેખાતા પિદુગની અંતર્ગત થઈને સૂક્ષ્મ હોવાથી ચહ્યુગોચર થતા નથી, તેથી તેને અદષ્ટ કહેવામાં આવે છે. અદષ્ટ તે પગલે સૂર્યની વેશ્યાને પ્રતિબદ્ધ કરે જ છે અંદર પ્રવેશ કરતી સૂર્યની વેશ્યાનું એજ પુદ્ગલોથી પિતાની શક્તિ પ્રમાણે પ્રતિખલન થવાથી તેમ થાય છે. જે મેથી અન્યત્ર ચરમ લેશ્યાન્તર્ગત એટલે કે ચરમ લેશ્યા વિશેષને સંસ્પર્શ કરવાળા પુદ્ગલો હોય છે એ પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે. કારણ કે એ પુદ્ગલથી ચરમલેશ્યાને સંસ્પર્શ થતો હોવાથી ચરમ લેયાની રૂકાવટ થાય છે. સૂ૦ ૨૬ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
પાંચમું પ્રાભૃત સમાપ્ત . ૫
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૯૮