________________
લેશ્યા પ્રતિહત થતી કહે છે. એ પ્રમાણે પિતાના શિષ્યોને ઉપદેશ કરવે એ પ્રમાણે કઈ એક મતાવલંબી પોતાને અભિપ્રાય જણાવે છે. ૧૬
અહીંયાં આ સોળ પ્રતિપત્તિમાં સહાય રૂપ થાય તે હેતુથી તેઓના નામો બતાવનારી બે ગાથાઓ જંબુદ્વિીપ પ્રજ્ઞપ્તિ નામના શાસ્ત્રમાં કહેલ છે, તે અત્રે બતાવવામાં આવે છે, જે આ પ્રમાણે છે –
मंदरमेरुमनोरम सुदंसण सयंपभे य गिरिराया । रयणोच्चए सिलोच्चय, मज्झे लोगस्स नाभी य ॥१॥ अच्छे य सूरियावत्ते, सूरियावरणे इय ।
उत्तमे य दिसाईय, वडिसेइ य सोलसे ॥२॥ (एगे पुण एवमासु ता धरणिकीलंसि णं पव्वयंसि सूरियस्स लेस्सा पडिहयत्ति वएज्जा, ને પવમાéસુ) ૭ કઈ એક આ પ્રમાણે કહે છે કે ધરણાકિલ નામના પર્વતની ઉપર સૂર્યની લેયા પ્રતિહત થાય છે. કેઈ એક એ પ્રમાણે કહે છે. અર્થાત્ સત્તરમો અન્ય મતાવલંબી કહે છે કે ધરણકિલ એટલે કે-ધરણી એટલે પૃથ્વી તેને કિલક રૂપ એટલે કે મધ્યમાં આવેલ માપ દંડના જે જે હોય તે ધરણી કિલક કહેવાય છે, એ ધરણિકિલક નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. એટલે કે રેકાણવાળી થાય છે તેમ પિતાના શિષ્યને સમજાવવું. કેઈ એક આ પ્રમાણે પોતાને મત બતાવે છે. ૧૭ (gm एवमाहंसु ता धरणिसिंगंसि णं पव्वयंसि सूरियस्स लेस्सा पडिहया आहियत्ति वएज्जा एगे gવમાég) ૧૮ કઈ એક આ પ્રમાણે કહે છે કે ધરણીશંગ નામના પર્વતની ઉપર સૂર્યની લેશ્યા પ્રતિત થતી કહેલ છે, એ પ્રમાણે પિતાનો મત દર્શાવે છે, અર્થાત્ અઢારમો મતાવલંબી આ આગળ કહેવામાં આવનાર પ્રકારથી પોતાના મત વિષે કહે છે કે ધરણી શંગ એટલે કે ધરણી એટલે પૃથ્વી તેના શિખરના સરખુ જે હોય તે ધરણીશ્રગ એ ધરણીશંગપર્વતમાં સૂર્યની ગ્લેશ્યા પ્રતિહત થાય છે. એ પ્રમાણે પોતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે કઈ એક અઢારમે મતાવલંબી પોતાને મત દર્શાવે છે, ૧૮ (ાને કુળ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૯૬