________________
પ્રતિહત થાય છે એ રીતે પોતાના શિષ્યોને કહેવું. કોઈ એક આ પ્રમાણે પોતાનો અભિપ્રાય કહે છે. [૧] (qને પુળ વિમહંતુ તા સત્તમંરિ લં વયંસિ ભૂરિયા જેતા વિદ્યા બાલચત્તિ વડગા, ને gવમાé)૧૪ કેઈ એક એવી રીતે કહે છે કે ઉત્તમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. એ રીતે પિતાના શિષ્યને સમજાવવું. અર્થાત ચૌદમો અન્ય મતાવલંબી કહે છે કે-ઉત્તમ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિષ્ઠત થાય છે. એટલે કે–પર્વતેમાં જે શ્રેષ્ઠ તે ઉત્તમ એ પ્રમાણે કહેવાય છે. આ પ્રકારના પર્વત વિશેષમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે, એ રીતે પિતાના શિષ્યોને કહેવું. આ પ્રમાણે ચૌદમા તીર્થાન્તરીયને અભિપ્રાય કહેલ છે. ૧૪ ( પુળ સમા તા રિક્ષા વિHિ ભૂરિયા હિથા ગાણિત્તિ વગર ને અવમહg) ૧૫ કેઈ એક આ પ્રમાણે કહે છે કે દિગાદિ નામના પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેવામાં આવેલ છે. એ રીતે પિતાના શિષ્યોને કહેવું, કઈ એક આ પ્રમાણે પિતાને મત કહે છે. ૧૫ પંદરમો મતાવલમ્બી એ રીતે કહે છે કે–દિગાદિ નામના મેરૂ પર્વતમાં એટલે કે દિશાઓનું આદિ ઉત્પત્તિસ્થાન જે હોય તે દિશાદિ એ દિગાદિ પર્વતમાં કારણ કે રૂચક પર્વતથી દિશા અને વિદિશાઓની ઉત્પત્તિ થાય છે, એવે એ રૂચક પર્વત આઠ પ્રદેશ વાળા મેરૂની મધ્યમાં આવેલ પ્રદેશ વિશેષ છે તેથી મેરૂ પણ દિગાદિ એ પ્રમાણે કહેવાય છે, એ મેરૂ પર્વતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થાય છે. આ પ્રમાણે પિતાના શિષ્યને ઉપદેશ કરે, આ પ્રમાણે કઈ એક પંદરમા મતાવલંબીને અભિપ્રાય છે ૧પ (જો पुण एवमाहंसु ता अवतंसंसि णं पव्वयंसि सूरियस्स लेस्सा पडिया आहियत्ति वएज्जा एगे વનવું) ૧૬ કઈ એક એવી રીતે કહે છે કે-અવતંસ નામના પર્વતમાં સૂર્યની ગ્લેશ્યા પ્રતિહત થતી કહેલ છે, એ પ્રમાણે સ્વશિષ્યને સમજાવવું, અર્થાત્ સોળમા મતાવલમ્બીનું કહેવું છે કે-અવતંસ નામના પર્વતમાં એટલે કે પર્વતના અવતંસ સમાન જે હોય તે માથાના વેષ્ટને અથવા મસ્તકના આભૂષણને અવંતસ કહે છે, તેથી બધા પર્વતના અવતંસ રૂપ અર્થાત્ ભૂષણ રૂપ જે પર્વત હોય તેવા અવતંસ નામના પર્વતમાં સૂર્યની
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૯૫