________________
આ પ્રમાણે પોતાના મતને પ્રગટ કરતાં કહે છે. અર્થાત્ અગીયારમેા તીર્થાન્તરીય આ હવે પછી કહેવામાં આવનાર પ્રકારથી પેાતાના મતને પ્રગટ કરે છે. કે નહીં નહીં તમા બધાના કથનમાં કોઇને પણ મત સમ્યક્ પ્રકારના નથી, મારા મત તમે સાંભળે સૂની લેશ્યા અચ્છ નામના પર્વતમાં પ્રતિત થાય છે. અચ્છ પૂર્વાંતમાં જ ખૂનઃ વિગેરે રત્નાની ઉત્કૃષ્ટતા હોવાથી સુનિમ ળપણાથી તેને અચ્છ પર્યંત કહેવામાં આવે છે, તેમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે તેમ પેાતાના શિષ્યને ઉપદેશ કરવેા આ પ્રમાણે કાઈ એક કહે છે. ૧૧ (શે વુળ ધમાકુ તા મૂરિયાનન્નત્તિ વત્તસૂરિયમ્સ હેન્ના પત્તિત્તિ યજ્ઞા, હોમાયુ) ૧૨ કોઈ એક કહે છે કે સૂર્યાવત નામના પતમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે. આ પ્રમાણે પેાતાના શિષ્યાને કહેવું. આ રીતે કોઈ એક કહે છે, બારમા અન્ય મતાવલમ્બી કહે છે કે સૂર્યાવત' નામના પર્વતમાં સૂ પ્રદક્ષિણ રૂપથી ભ્રમણ કરે છે, અહીંયાં સૂર્ય એ પદ ઉપલક્ષણ છે. તેથી ચંદ્ર વિગેરે ગ્રહેા નક્ષત્રો અને તારાઓનું ભ્રમણ પણ સમજી લેવુ. આ પ્રકારના આવર્તનના કારણે આ પર્વતનું નામ સૂર્યાવત કહેવામાં આવે છે, એ સૂયંત્ર પર્વતમાં સૂર્યની લેફ્યાના પ્રતિઘાત થાય છે, એટલે કે ત્યાં તેની કાવટ થાય છે, આ રીતે પેાતાના શિષ્યાને કહેવુ. આ પ્રમાણે કેઈ એક ખારમે મતવાદી પેાતાના મત દર્શાવે છે. ૧૨ (ì પુન ત્રમાસુ તા મૂરિયાવળત્તિ ળ પદ્મચંતિ સૂરિયમ્સ છેલ્લા પટ્ટા ગ્રાત્ત વકતા. પળે પત્રમાğ) ૧૩ કોઈ એક એવી રીતે પેાતાના મત સબંધમાં કહે છે કે–સૂર્યાવરણ પ`તમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થાય છે. આ પ્રમાણે શિષ્યેાને કહેવુ. કોઇ એક આ પ્રમાણે કહે છે, અર્થાત્ તેરમે તીર્થાન્ત રીય ખા૨ે તીર્થાન્તરીયાના કથનને સાંભળીને પેાતાના મતને પ્રકટ કરતાં કહે છે કે-સૂર્યની લેશ્યા સૂર્યાવરણ નામના પર્વતમાં પ્રતિહત થાય છે, અહીંયાં પણ સૂર્ય એ પદ્મ ઉપલક્ષણમાત્ર જ છે. તેથી ચંદ્રાદિ ગ્રહેા, નક્ષત્રો, અને તારા એ બધા પરિભ્રમણ શીલવાળાઓનુ ગ્રહણ થઈ જાય છે, વેષ્ટિત હાવાથી આવરણ કહેવાય છે, સૂર્ય ને વેષ્ટિત કરવાથી સૂર્યાવરણુ કહેવાય છે, એ સૂર્યાવરણુ પતમાં સૂનીલેશ્યા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૯૪