________________
પ્રતિહત અર્થાત્ પુરાવતનશીલ કહેલ છે, એ પ્રમાણે શિષ્યાને કહેવુ', એટલે કે તે તે પરતીથિંકોના મૂળભૂત સ્વશિષ્યાની પ્રત્યે ઉપદેશ છે, કોઈ એક પહેલા તીર્થાન્તરીય આ પ્રમાણે પેાતાના મત દર્શાવે છે. ૧
( एगे पुण एवमाहंसु ता मेरुंसि णं पव्वयंसि सूरियम्स लेस्सा पडिहया आहियत्ति वएज्जा પોલમાēમુ) બીજો કેઇ એક અન્યમતવાદી આ પ્રમાણે કહે છે કે--મેરૂપર્વતમાં સૂર્યંની લેશ્યા પ્રતિહત થતી કહેલ છે, એટલે કે પરાવર્તિત થાય છે. એ રીતે પેાતાના શિષ્યાને કહેવુ, કોઈ એક બીજો મતવાદી આ પ્રમાણે પાતાને અભિપ્રાય દર્શાવે છે. રા (i પણ નામિછાવેન માળિયન્ત્ર) આ પ્રમાણેના કથિત અભિલાપ વિશેષથી કહી લેવુ' અર્થાત્ પૂર્વોક્ત પ્રકારથી કોઈ એક આ પ્રમાણે કહે છે. વિગેરે પ્રકારથી કથ્યમાન પ્રતિપત્તિ વિશેષરૂપ આલાપકોથી બાકીની પ્રતિપત્તિયા બધે પૂર્વાપર રૂપ પદથી કહી લેવી. એજ પ્રતિપ્રત્તિભૂત આલાપક વિશેષ બતાવતાં કહે છે. (ì પુણ્યમાતુ તા મનોમંલિ ળ ળ્વયંશિસૂચિસ્ત જેસ્સા દિયા ગાહિત્તિ વૈજ્ઞા) કોઈ એક ત્રીજો મતવાદી આ પ્રમાણે કહે છે કે-મનારમ નામના પર્વતમાં સૂર્યંની લેશ્યા પ્રતિહત થતિ કહી છે. અર્થાત્ ત્રીજો મતવાદી કહે છે કે-અત્યંત સુંદર આકાર હાવાથી દેવાના મનને પણ આન ંદિત કરે છે. તેથી મનારમ કહેવામાં આવે છે. એ મનેરમ પવ તમાં સૂર્યનીલેશ્યા પ્રતિહત એટલે કે અવરૂદ્ધ થતી હેલ છે, એ રીતે સ્વશિષ્પાને કહેવું. આ પ્રમાણે ત્રીજા મતવાદીને અભિપ્રાય છે. ૩ા ( एगे पुण एवमाहंसु ता सुदंसणंसि णं पव्वयंसि सूरियस लेस्सा पडिहया आहिताति वज्जा ) ફાઇ એક ચેાથે મતવાદી આ પ્રમાણે કહે છે કે-સુદન નામના પંતમાં સૂર્યની વેશ્યા પ્રતિહત થતી કહેલ છે, આ પ્રમાણે સ્વશિષ્યાને કહેવું, આ પ્રમાણે કાઇ એકના અભિપ્રાય છે, અર્થાત્ કોઇ એક એટલે કે-ચેાથેા મતવાદી આ પ્રમાણે ખડખડાટ કરે છે, કે મનોરમ પ તમાં સૂર્યની લેશ્યા પ્રતિહત થતી નથી. પરંતુ સુદન અર્થાત્ સુંદર છે કČન જેવુ...
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૯૧