________________
અગ્રભાગ તેની માફક સંસ્થિત સંસ્થાન જેનું હોય તે અંકમુખ સંસ્થિત કહેવાય છે. બહાર લવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક સાથિયાના મુખ્ય સમાન સંસ્થિત સ્વસ્તિક શકુન જણાવનાર આકાર જે બધે પ્રસિદ્ધ જ છે. તેનું જે મુખ એટલે કે અગ્રભાગ તેની જેમ વિસ્તારવાળું સંસ્થાન જેનું હોય તે સ્વસ્તિક મુખ સંસ્થિત કહેવાય છે. તેની જેમ અર્થાત્ મેરૂપર્વતના બન્ને પાર્વેમાં એ તાપક્ષેત્રની સંસ્થિતિના સૂર્ય બે હોવાથી બે પ્રકારથી વ્યસ્થિત દરેકમાં એક એકની ભાવનાથી જે બે થાય છે. એ આયામથી જંબુદ્વીપનાં આયામને લઈને અવસ્થિત થાય છે. એ એક એક આયામનું શ પ્રમાણ હોય છે ? એ શકાનું નિવારણ કરતાં સૂત્રકાર કહે છે કે પિસ્તાળીસ હજાર ૪૫૦૦૦ પિસ્તાલીસ હજાર ૪૫૦૦૦ જનને આયામ છે એ તાપક્ષેત્ર સંસ્થિતિની બે વાહા અવસ્થિત હોય છે તે આવી રીતે છે–(તં જ્ઞા) જેમ કે (સંદવ મંતરિયા વET સત્રવાિિરયા જેવા વાણા તથ છે ઝરત વણઝા) એક સર્વાયંતરની અને બીજી સવબાદ મંડળની વાહ તે તેવી રીતે એ વાહાઓ હેવાનું શું કારણ છે? તે કહો બે વાહાની સ્થિતિની સ્પષ્ટતા કરતાં કહે છે કે (ર્ત ) સર્વાભ્યારની વાહા જે મેરૂ સમાન વિષ્કભને વ્યાપ્ત કરીને જે વાહા હોય છે તે સભ્યન્તર વાહા કહેવાય છે તે વાહા પદથી, ઝરણાએના ગમનથી જાણવામાં આવે છે, તથા જે જંબૂદ્વીપના પર્યત ભાગમાં વિષ્કભને અધિકૃત કરીને લવણ સમુદ્રની દિશામાં જે વાહા એટલે કે અયનગતિ થાય છે. તે સર્વ બાહી પદથી ઓળખાય છે. આયામ દક્ષિણ અને ઉત્તર દિશાની તરફ લંબાયમાન હોવાથી તથા વિધ્વંભ પૂર્વ પશ્ચિમ તરફના લાંબા પણાથી સમજી લેવું. આ પ્રમાણે ભગવાનના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પોતાના શિષ્યોને સ્પષ્ટ પ્રતિપત્તિ થવા માટે ફરીથી ભગવાનને પૂછે છે-કે હે ભગવાન પૂર્વોક્ત રીતે પ્રતિપાદન કરેલ આ પ્રમાણેની વસ્તુ વ્યવસ્થા થવામાં શું કારણ છે ? તે જ્ઞાનસાગરરૂપ આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાનું કહે છે કે-(તા ગvi sqદી વીવે નાવ રિકવેí તા ગયા સૂરિશ સત્ર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૭૫