________________
ચકવાલ ભાગને અને બીજા પાંચમાં ચકવાલભાગના અભાગ સહિત એટલે કે દ્રય એટલે એક પુરે અને બીજાને અર્ધો ભાગ અર્થાત્ દેઢ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. બન્ને પ્રકાશિત ભાગને મેળવવાથી પૂરેપૂરા ત્રણ ભાગને બે સૂર્ય દ્વારા પ્રકાશિત કરાય છે, આ કથનની ભાવના આ રીતે સમજવી જે બૂદીપનું પ્રકાશ્ય ચકવાલ ૩૬ ૬૦=૬૧૬૦=૩૬૬૦ ત્રણ હજાર છસે સાઈઠ ભાગ કલ્પિત કરેલ છે. આને પાંચમે ભાગ ૩૬૬૦-૫=૭૩૨ સાત બત્રીસ પ્રમાણ થાય છે, તેના અર્ધા ૭૩૨-ર૦૩૬૬ ત્રણસે છાસઠ થાય છે. આની સાથે પ્રકાશ્ય ભાગના ૩૬૬૦ ત્રણ હજાર છસે સાઠ ભાગને પાંચમો ભાગ ૭૩૨ સાર્ધ સાત બત્રીસ થાય છે. તે મેળવવાથી ૭૩૨૫ ૩૬ ૬=૧૦૯૮ એક હજાર ને અટ્ટાણુ થાય છે તે પછી સવભ્યન્તરમંડળમાં વર્તમાન એક સૂર્ય ૩૬૬૦ ત્રણ હજાર છસે સાઠ ભાગોમાંથી ૧૦૯૮ એક હજારને અઠ્ઠાણુ ભાગને પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે બીજા સૂર્ય પણ બીજા એક હજાર અણુમાં ભાગને પ્રકાશિત કરે છે. આ બન્નેને મેળવવાથી ૧૦૯૮-૧૦૯૮=૧૬ બે હજાર એકસે છનું પ્રકાશ્ય ક્ષેત્રનું માન થાય છે. ત્યારે બે પંચમાંશ ચક્રવાલ ભાગની રાત્રી થાય છે. તે આવી રીતે સમજવી જેમ કે એક પંચમાંશ ભાગ ૩૬૬૦ ત્રણ હજાર છસે સાઈઠ થાય છે. આ ત્રણ હજાર છસે સાઠના ભાગને પાંચથી ભાગ કરે ૩૬ ૬૦.૫=૭૩૨ તે સાત બત્રીસ આવે છે એટલું સાતસો બત્રીસ ભાગ પ્રકાશ ક્ષેત્રની રાત્રી હોય છે. બન્નેને મેળવવાથી ૭૩૨૭૩૨=૧૪૬૪ ચૌદસે ચોસઠ થાય છે, આ રાત્રી ત્રણ હજાર છસો સાઠ ભાગની હોય છે. બન્નેને મેળવવાથી એટલે ૨૧૯૬+૧૪૬૪=૩૬ ૬૦ ત્રણ હજાર છસે સાઈઠ થઈ જાય છે.
હવે અહીંના દિવસે રાત્રીના પ્રમાણનું કથન કરવામાં આવે છે.–(ત ગં ઉત્તમ તે શોષણ બારમુ વિશે મારૂ, ળિયા ટુવાટ સમુદુત્તા રમવ૬) ત્યારે ઉત્તમ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૫૭