________________
તતિ પતિ ) જ્યારે આ બેઉ સૂર્યો સર્વાત્યંતરમંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જંબૂદ્વીપ નામના દ્વીપ પાંચીયા ત્રણ ચક્રવાલ ભાગોને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, અર્થાત્ ભગવાન કહે છે કે-હે ગૌતમ! તમારા પ્રશ્નના સંબંધમાં હું કહું છું તે તમે સાંભળે જે સમયે અને સૂર્યો સભ્યન્તરમંડળમાં બાહ્યાભ્યતર કમથી રહેલા એક ચર્યાશી મંડળમાં ઉપસિંક્રમણ કરીને એટલે કે એ મંડળમાં જઈને ગમન કરે છે. અર્થાત્ એ મંડળમાં ભ્રમણ કરે છે, ત્યારે જંબુદ્વીપ નામના સર્વ દ્વીપમાં ઉત્તમ દ્વીપના પાંચીયા ત્રણ ચક્રવાલ ભાગને આ બને સૂર્યો અવભાસિત કરે છે, ઉદ્યતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. આ રીતે કેમ પ્રકાશિત થાય છે ? આ પ્રમાણેનો અન્યને સંદેહ થવાના અવકાશને વિચાર કરીને ફરીથી વિભાગ સહિત સમજાવવા કથન કરે છે.-(તં ને વ ા તીરä પંચમા
માતિ વગતિ તતિ પાલૈંતિ) એક સૂર્ય દ્રયર્ધ પાંચ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. ભગવાન શ્રીના કહેવાને ભાવ એ છે કે-બે સૂર્યો પૈકી એક સૂર્ય જંબુદ્વીપ નામના દ્વીપના એક પાંચ ચકવાલ ભાગને દ્વયધ એટલે કે ડેઢ પૂર્ણ એકના અંતર્ભત ત્રીજો ભાગ ત્રિભાગપદથી કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે અહીંયાં પણ “સં' આ પદથી આ એ રીતે ભાવાર્થ કહેલ છે. તેથી પાંચ ચકવાલનો તથા એક ભાગ પાંચ ચકવાલના અર્ધો ભાગ એટલે દેઢ ચકવાલ ભાગને અવભાસિત કરે છે ઉધોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે, ( વ ા શીવ જાવામા શોમાસંતિ ગોર્વેતિ તર્વેરિ viાસંતિ) એક સૂર્ય પાંચ ચક્રવાલ ભાગના એક દ્વધ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. અર્થાત્ બીજે એક સૂર્ય પહેલા સૂર્યની જેમ જ અર્થાત્ જેવી રીતે પહેલા સૂર્યના પ્રકાશનાદિ કમનું પ્રતિપાદન કરેલ છે, એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ એક પંચમાંશ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૫૬