________________
કાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તીના ઉત્કૃષ્ટ દિવસ હાય છે, તથા જઘન્યા ખાર મુહૂતની રાત્રી હોય છે. અર્થાત્ સર્વાભ્યંતરમ`ડળના સંચરણુ સમયમાં ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ સાયન મિથુનગત સૂર્ય હોય ત્યારે એટલે કે પરમ ઉત્તરદિશા તરફ સૂર્ય હાય છે તેથી અઢાર મુહૂત પ્રમાણના દિવસ થાય છે. તથા જઘન્યા સર્વ અલ્પા ખાર મુર્હુત પ્રમાણુની રાત્રી હાય છે. સર્વાભ્યન્તરમ’ડળમાં દિવસનું પ્રમાણ અઢાર મુહૂર્તનુ અને રાત્રીનું પ્રમાણુ ખર મુહૂર્તનુ કહેલ છે. આ બન્નેને મેળવવાથી ત્રીસ મુહૂતાત્મક સાઇઝ્ડ ડિ તુલ્ય નક્ષત્ર સબંધી અહારાત્ર થાય છે. (તા ગયા નં વ તુને સૂરિયા સવ્વવારિ મંદરું વસંમિત્તા चारं चरइ तथा णं जंबुद्दीवस्स दीवस्स दोणि चक्कभागे ओभासेंति उज्जोवेंति, तवेंति पगासेंति) જ્યારે આ બન્ને સૂર્યાં સખાદ્યમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે જ ખૂદ્વીપ નામના દ્વીપના એ ચક્રવાલ ભાગને અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાષિત કરે છે અને પ્રકાશિત કરે છે. અર્થાત્ આ ખીજી અહેારાત્રમાં સર્વાભ્યંતરમંડળના બીજા મંડળમાં વમાન એક સૂર્ય જંબુદ્રીપ નામના દ્વીપના એક પંચમાંશ ચક્રવાલ ભાગને છત્રીસસે સાડિ સાઠ ભાગ સહિત બે ભાગ ન્યૂન આટલા પ્રમાણવાળા ક્ષેત્રને અવભાસિત કરે છે, દ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે. આ પ્રમાણે બીજો સૂર્ય પણ એક પાંચમાંશ ચક્રવાલ ભાગને છત્રીસસે સાડિસાઠ ભાગ સહિત બે ભાગ ન્યૂનવાળા ભાગથી અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. એજ પ્રમાણે ત્રીજા અહેારાત્રમાં ત્રીજા મંડળમાં રહેલા એક સૂ` એક પાંચમ ચક્રવાલ ભાગને છત્રીસસેા સાડીસાઠ ભાગ સહિત ચાર ભાગ ન્યૂન પ્રમાણવાળા ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે, અને બીજો સૂ` પણ એક પંચમાંશ ચક્રવાલ ભાગને છત્રીસા સાહિસાઠ ભાગ સહિત ચાર ભાગ ન્યૂન ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે, આ પ્રમાણે દરેક અહેરાત્રમાં એક એક સૂર્ય છત્રીસસેા સાડિસા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૫૮