________________
પ્રભામાં અને સૂર્યની પ્રભામાં પણ પ્રયુક્ત થાય છે, એ પ્રાયઃ બહુજન વિદિત જ છે. તેથી જ આ અર્થની પ્રતિપત્તિ અર્થાત્ ખાત્રી થવાને માટે બેઉમાં સમાનતા લાવવા માટે ફરીથી એકાર્થિક બે શબ્દો કહેલા છે. તાપિત કરે છે, પ્રકાશિત કરે છે, આ રીતે બે શબ્દ કહ્યા છે. અહીંયાં આર્ષ હોવાથી તિબાદિ પદેની સાથે નામપદને સમન્વય થાય છે. તેથી અહીંયાં પૂર્વોક્ત પ્રકારના કથનમાં અર્થ જના આ પ્રમાણે સમજવી. હે ભગવાન આપ આ વિષયના સંબંધમાં કહો આ રીતે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્ન કરવાથી કેવળજ્ઞાનવાન ભગવાન આ વિષયના સંબંધમાં પરતીથિકના મિથ્યાભાવના ઉપદર્શન માટે તેઓના મતની પ્રતિપત્તી અર્થાત માન્યતાઓ બતાવે છે.
ત્તા કાવ્યો વારસ વહિવત્તીઓ પumત્તા” એ વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ કહેવામાં આવેલ છે. અર્થાત્ આ વાક્યમાણ પ્રકારની બાર પ્રતિપત્તિ પરતીથિ કેના મતનું પ્રતિપાદન કરવાવાળી કહેલ છે. અર્થાત પરતીથિકના મતાન્તરે બતાવેલા છે. “તw pm gવમાég' એ પ્રતિપત્તી વાડી બાર પરતીથિકોમાં કેઈ એક પ્રથમ પરતીર્થિક આ કથ્યમાન પ્રકારથી પિતાના મતના સંબંધમાં કહે છે. તે આ પ્રમાણે કહે છે. તા : વીવં ઘi સમુ રિમમૂરિયા શોમાનંતિ ઉજ્ઞોતિ તવંતિ પતિ, જે ઇમા એ પ્રતિપત્તિ વાદીઓમાં પ્રથમ તીર્થાન્તરીય આ વયમાણ પ્રકારથી પિતાને મત પ્રગટ કરે છે. અર્થાત્ પહેલે તીર્થાન્તરીય કહે છે કે-ગમન કરતા ચંદ્ર અને સૂર્ય એક દ્વીપ અને એક સમુદ્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. આ ઠેકાણે સૂત્રમાં દ્વિવચનના સ્થાનમાં બહુવચનને પ્રયોગ કરેલ છે. તે પ્રાકૃત હોવાથી કરેલ છે. કહ્યું પણ છે. (યદુવાળા ટુવચળ) આ પ્રકારના પ્રમાણથી તે પ્રવેગ યથાર્થ જ છે. વાસ્તવિક તે અહીંયાં દ્વિવચન જ સમજવું જોઈએ કેમ કે-પરતીર્થિ કેના મતથી એક ચંદ્ર અને એક સૂર્ય એમ બે કહેલા છે. હવે આ કથનને ઉપસંહાર કરતાં કહે છે કે
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૪૯