________________
gવમા કઈ એક પ્રથમ મતવાદી તીર્થાન્તરીય આ પૂર્વોક્ત પ્રકારથી પિતાના મતનું કથન કરે છે. ૧
“p gr gવના કેઈ બીજે પરમતાવલંબી પહેલા પરતીર્થિકના મતને સાંભળીને વાક્યમાણ પ્રકારથી તેના મતના સંબંધમાં કથન કરે છે કે-તિળિ વીવે તિાિ સમુદે ફિલૂરિયા મોમાતિ, કરતિ હેંતિ જાતિ જે વારંg ૨) ત્રણ દ્વિીપ અને ત્રણ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. બીજો એક પરતીર્થિક આ પ્રમાણે પિતાને મત જણાવે છે, ૨ કહેવાને ભાવ એ છે કે ભગવાન કહે છે કે-બીજા મતવાદીના મતના સંબંધમાં હું કહું છું તે સાંભળે એ બીજે પરતીર્થિક કહે છે કે-ગમન કરવાવાળા ચંદ્ર અને સૂર્ય ત્રણ દ્વીપ અને ત્રણ સમુદ્રોને અવભાસિત કરે છે. ઉદ્યતિત કરે છે. તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. બધે ઠેકાણે યાવત્ શબ્દ કહેવાથી અવભાસ શબ્દની સાથે ચારે પદની યેજના કરી લેવી. એ હેતુથી કહે છે–અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. આ પ્રમાણે બારે મતવાદીયોના મતની સાથે સમન્વય કરી લે. આ રીતે બીજે મતાવલંબી પૂર્વોક્ત પ્રકારથી પિતાના મતના સંબંધમાં કથન કરે છે (૨)
“ પુળ પ્રવાહંદુ ૩ ત્રીજે કઈ અન્ય મતવાદી આ નિક્ત પ્રકારથી પિતાને મત પ્રકટ કરે છે. (ત કરવળે વીવમુદ્દે વિમસૂરિયા ગોમાસંતિ, ૩ોતિ, તરિ giાસંતિ ત્રિમાસુ” રૂ અર્ધચતુર્થ દ્વીપને અને અર્ધ ચતુર્થ સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે, ઉદ્યતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે, ત્રીજે કંઈ એક પરમતવાદી આ પ્રમાણે પિતાને મત કહે છે. અર્થાત્ અર્ધ ચતુર્થ એટલે સાડા ત્રણ દ્વીપને અર્થાત્ ચોથા દ્વિીપના અર્ધા ભાગને ચોથાને અધે ભાગ જેમાં હોય છે તે અર્ધ ચતુર્થ એટલે કે ત્રણ પુરા અને ચોથા દ્વિીપને અભાગ એટલે કે સાડા ત્રણ દ્વીપ અને સમુદ્રોને ચંદ્ર સૂર્ય અવભાસિત કરે છે. ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે, અને પ્રકાશિત
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૫૦