________________
તીસરા પ્રાભૃત
ત્રીજા પ્રાભૃતનો પ્રારંભત્રણ પ્રાભૃતપ્રાભૃત સાથે અર્વાધિકાર પ્રતિપાદક બીજા પ્રાભૂતનું કથન કરીને હવે આ ત્રીજા પ્રાભૃતનો આરંભ કરવામાં આવે છે. આ ત્રીજા પ્રાભૂતને આ પ્રમાણે અર્થધિકાર છે, (તા શોમાર્ં જરૂચ) ચંદ્ર અને સૂર્ય કેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે? આ વિષય સંબંધી પ્રશ્ન સૂત્ર આ પ્રમાણે છે,- (વરૂ વેd) ઈત્યાદિ.
(ता केवइयं खेत्तं चंदिमसूरिया ओभासंति उज्जोवेति तवेंति पगासेंति आहिताति પાકા) ચંદ્ર સૂર્ય કેટલા ક્ષેત્રને અવભાસિત કરે છે? ઉદ્યોતિત કરે છે, તાપિત કરે છે? અને પ્રકાશિત કરે છે ? હે ભગવન તે આપ કહો.
શ્રી ગૌતમસ્વામીને પ્રભુને પ્રશ્ન કરવાને ભાવ એ છે કે-હે ભગવન ! પૂછવાના વિષયે ઘણું છે પરંતુ આ સમયે સૂર્ય ચંદ્રના અવભાસ ક્ષેત્રના સંબંધમાં પ્રશ્ન પૂછું છું તે આપ કૃપાળું સાંભળો આ પ્રમાણે સુબુદ્ધિમાન વિનમ્ર શિષ્ય શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાનથી યુક્ત એવા પ્રભુને પૂછે છે કે-હે ભગવન કેટલા પ્રમાણવાળા ક્ષેત્રને ચન્દ્ર સૂર્ય અહીંયાં મૂળમાં ચદ્ર સૂર્ય શબ્દમાં (વંતિમજૂરિયા) આ પ્રમાણે બહુવચનને પ્રગ કરેલ છે, તે જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્યને સદ્ભાવ હોવાથી ચાર ચંદ્ર સૂર્ય થાય છે એ પ્રમાણેને બોધ થાય તે કારણથી તેમ કહેલ છે, (ચંદિમણૂરિયા) ચંદ્ર અને સૂર્ય કેટલા પ્રમાણુવાળા ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે, અને પ્રકાશિત કરે છે. જો કે આ ચારે પદો સમાન અર્થના બેધક છે તે પણ બે અર્થને બંધ ન થાય એ માટે દઢતા થવાના હેતુથી અલગ અલગ ચાર પદો કહેલા છે. જેમકેઅવભાસ પદ જ્ઞાનના પ્રતિભાસમાં પણ પ્રયુક્ત થાય છે. તેથી તેના નિવારણ માટે કહે છે કે-ઉદ્યોતિત થાય છે. આ ઉદ્યોત પણ લેકમાં પ્રકાશના અર્થમાં રૂઢ થયેલ છે જેમ કેસૂર્યને તડકે એ પ્રમાણે તથા ચંદ્રની ચાંદનીને પ્રકાશ એ પ્રમાણે કહેવાય છે. જેમ પાણીના ગેળારૂપ ચંદ્ર સૂર્યના પ્રકાશથી જ પ્રકાશિત થાય છે. કારણ કે ચંદ્ર ગેળમાં પ્રકાશને સર્વથા અભાવ છે. એ જ કારણથી આપ શબ્દ ચંદ્રની પ્રજામાં પ્રયુક્ત થાય છે. કહ્યું પણ છે કે-(વંન્નિા શૈમુરી થોરના) તથા (ારા મૃત) ઈતિ પ્રકાશ શબ્દ ચંદ્રની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૪૮