________________
વાળી હોય છે, તથા સર્વબાહ્યમંડળના સંચરણદિનમાં રાત્રીનું પ્રમાણ પરમ અધિક અને દિવસનું પ્રમાણુ પરમ અલ્પ હોય છે, (પણ í રોવે છHi, p i રોજ જી+Are+ પાવતા, પણ અરિ સંવરે, u મારિસ સંવરજી પન્નવરાળ) આ બીજા છ માસ કહેલ છે. આ જ બીજા છ માસનું પર્યવસાન કહેલ છે, આ રીતે આજ આદિત્ય સંવત્સર છે. અને આજ આદિત્ય સંવત્સરનું પર્યાવસાન છે. આ રીતે પૂર્વોક્ત નિયમવિશિષ્ટ દિનમાન અને રાત્રિમાન પરમ અધિક અને પરમ અલ્પ વિશિષ્ટ સભ્યતરમંડળ સંચરણરૂપ બીજા છ માસ થાય છે, અર્થાત્ બીજા છ માસના પર્યવસાનરૂપ સમયમાં દિનમાન પરમ વધારે હોય છે, અને રાત્રિમાન પરમ અ૯પ હોય છે, તેથી આ આદિત્ય સંચારરૂપ સંવત્સર અર્થાત્ સાયન સૂર્ય એક ભાગ ભેગવવારૂપ સંવત્સર સૌરવર્ષ નામનું સંવત્સર છે. આજ આદિત્ય સંવત્સરના પર્યવસાનરૂપ કાળ છે, સૌરવર્ષની સમાપ્તિના સમયમાં સૂર્ય સાયનમિથુનાન્ત હોવાથી દિનમાન પરમઉત્કૃષ્ટ હોય છે, તથા રાત્રિમાન પરમ લઘુ હોય છે. તેથી એ પ્રમાણે જણાય છે કે સાયનકકદિાશિને પ્રવેશ કાળ વર્ષારમ્ભકાળ હોય છે. તથા સાયન મિથુનાન્ત સૂર્યના ગમનને કાળ વર્ષને અન્તકાળ હોય છે. સૂ૦ ૨૩
બીજા પ્રાભૃતનું ત્રીજું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત છે ૨-૩ શ્રી જૈનાચાર્ય-- જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
બીજું પ્રાભૃત સમાપ્ત છે જે છે
S
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૪૭