________________
તથા એક એજનના સાઠિયા આડત્રીસ ભાગ આટલા જનમાં પ્રતિમુહુર્તગતિથી એક એક મુહૂર્તમાં સૂર્ય ગમન કરે છે, અર્થાત્ ત્યાં ભ્રમણ કરે છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા પૂર્વકથનાનુસાર જ છે. (તયા ફુચા મજુરત સીતાજીના નોનસÉિ રોહિ दोवढेहिं जोयणसएहिं एकवीसाए सद्विभागेहिं जोयणस्स सूरिए चक्खुप्फासं हव्वमागच्छद) ત્યારે ત્યાં રહેલા મનુષ્યને સુડતાલીસ હજાર બસો બાસઠ જન તથા એક એજનના સાઠિયા એકવીસ ભાગથી સૂર્ય શીધ્ર દષ્ટિગોચર થાય છે. કહેવાને ભાવ એ છે કે-સવ. ભ્યન્તરમંડળના સંચરણકાળમાં આ ભૂલકમાં રહેલા મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દમાં મૂળમાં પ્રાકૃત હોવાથી એકવચન કહેલ છે, એ જાતિવાચક હોવાથી તેમ કહેલ છે.) તેથી મનુષ્યને દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ આ પ્રમાણેનું થાય છે, સુડતાલીસ હજાર બસ બાસઠ જન તથા એક એજનના સાઠિયા એક્કસ ભાગ આટલા પ્રમાણથી સૂર્ય શીધ્ર દષ્ટિગોચર થાય છે. અહીંયાં મુહૂર્તગતિ પરિમાણના સંબંધમાં દષ્ટિપથપ્રાપ્તતાના વિષયમાં આજ સૂત્રની વ્યાખ્યામાં પહેલા કહી જ દીધેલ છે. તેથી ફરીથી અહીંયાં તેનું કથન કરવામાં આવતું નથી. સૂત્રકારે તે તેને પ્રસ્તાવ માત્ર કરીને ફરીથી પ્રતિપાદન કરેલ છે. પણ પ્રસ્તાવ ફરીથી કરે છે તેમાં પુનરૂક્તિ દોષ લાગતો નથી.
(तया णं उत्तमकट्टपत्ते उक्कोसए अट्ठारसमुहुत्ते दिवसे भबइ जहणिया दुवालसमुहुत्ता ના મવ) ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત ઉત્કર્ષક અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને બાર મુહર્ત પ્રમાણુની રાત્રી હોય છે, કહેવાને ભાવ એ છે કે-સર્વાત્યંતરમંડળના સંચરણકાળમાં સૂર્ય ઉત્તમકાકા પ્રાપ્ત હોય છે, અર્થાત્ ઉત્તર દિશામાં એટલે કે મિથુનસંક્રાતિગત હોય છે, તેથી ઉત્કર્ષક એટલે કે પરમઅધિક અઢાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે અને જઘન્યા પરમલધ્વી બાર મુહુર્ત પ્રમાણુવાલી રાત્રી હોય છે, આનાથી એ સિદ્ધ થાય છે કે સર્વત્યંતરમંડળના સંચરણકાળમાં દિવસ પરમ અધિકતાવાળે અને રાત્રી પરમ અલ્પ પ્રમાણ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૪૬