________________
રીતે પ્રાપ્ત થાય છે. આ તમામ પહેલાં ધૂલિક થી બતાવી દીધેલ છે, એ પ્રમાણે તે દરેક મડળમાં એક કલા ન્યૂન થઈ ને જ્યારે એકસેસ ખ્યાશીમા મંડળમાં એકઠા કરીને મેળવવામાં આવે ત્યારે એકસડિયા અડસઠ ભાગ લભ્ય થાય છે. તે પછી તેને ફરીથી પ્રક્ષિપ્ત કરે તે ૮૩, ૨ ત્ર્યાશી ચાજન તથા એક ચેાજનના સાઠિયા તેવીસ ભાગ તથા એક ચેાજનના સાઢિયા ભાગ સહિત એકસયિા બેતાલીસ ભાગ થાય છે. આ સખ્યામાં સર્વાભ્ય તરમંડળની પછીના બીજા મંડળના દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ કે જે ૪૭૧૭૯-૧, ૪ સુડતાલીસ હજાર એકસે આગણ્યાશી ચેાજન તથા એક ચેાજનના સાઠિય સતાવન ભાગ તથા એક યાજનના સાઠિયા એક ભાગ સહિત એકસાડિયા ઓગણીસ ભાગે થાય છે તેને સાથે મેળવવામાં આવે તે ૪૭૧૭૯ ૨૭,૪૮૩૬૩,૪૨=૪૭૨૬૬૨૧ સુડતાલીસ હજાર ખસેા ત્રેસઠ ચેાજન અને એક ચેાજનના એકડિયા એકવીસ ભાગ સર્વાભ્ય તર મંડળનુ યથાક્ત દૃષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણ થઈ જાય છે. આ રીતે દૃષ્ટિપથપ્રાપ્તતામાં કેટલાક મંડળામાં સાતિરેક એટલે કે કંઈક વધારે પચાશી ચેાજન આગળના એકસા ચારાશી મંડળમાં યથેાક્ત અધિકતા સાથે એકસો ત્ર્યાશી યેાજનને વધારતા વધારતા સર્વાભ્ય તરમંડળમાં ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે ત્યાં સુધી આ પ્રમાણે કહેવું.
(ता जया णं सूरिए सव्वमंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया गं पंच पंच जोयणसहस्साई दोणिय एक्कावण्णे जोयणसए अद्रुतीसं च सट्टिभाए जोयणस्स एगमेगेणं મુહુસેનું ‰રૂ) જ્યારે સૂર્ય સર્વાભ્યતરમડળમાં ઉપસ્ક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે પાંચ પાંચ હજાર ખસે એકાવન યેાજન અને એક યેાજનના સાઢિયા અડતાલીસ ભાગ એક એક મુહૂર્તમાં ગમન કરે છે, અર્થાત્ સર્વાભ્યંતરમંડળમાં ભ્રમણ કરે છે, તે વખતે મુહૂર્ત ગતિનું પરમાણુ આ પ્રમાણે થાય છે, પર૫૧૬૬ પાંચ હજાર ખસે એકાવન ચેાજન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૧૪૫