________________
તેમાંથી ઓછા કરે જેમ કે- પદ -૨=થાય અને વૈજન બનાવવા માટે સાઠથી ગુણવાથી પાંચસો સુડતાલીસ ૫૪૭ થાય છે. તે પછી આ ત્રીજા મંડળની પહેલા પ્રતિપાદન કરેલ વિધિથી પરિચયનું પરિમાણ ૩૧૫૧૨૫ ત્રણ લાખ પંદર હજાર એકસો પચીસ થાય છે. આ સંખ્યાને પૂર્વોક્ત ૫૪૭ પાંચસો સુડતાલીસથી ગુણવામાં આવે તે ૩૧ પ૧૨૫૫૪૭=૧૭૨૩૪૩૩૭૫૮ એક અજબ બોતેર કરેડ સાડત્રીસ લાખ તેત્રીસ હજાર સાત એગણસાઠ થાય છે, આને એકસઠ સાઈઠથી ગણવામાં આવે તો ૬૧+૨ == ૬૬ ૦ આ સંખ્યાથી લાગ કરે તો ૧૭૨૩૭૩૩૭૫૯-૩૬૬૦=૪૭૦૯૬ સુડતાલીસ હજાર છનું થાય છે. તથા ૨૦૧૫ બે હજાર પંદર શેષ વધે છે. આનાથી જનની સંખ્યા થતી નથી તેથી સાઠ ભાગ લાવવા માટે છેદ ૨ાશી ૩૬૬૦ માં એકસઠ મેળવે તે ૩૬ ૬ :-૬૦ તથા ૨૦૧૫-૬૧=૩૩ આ સંખ્યાને મેળવવાથી 3 . બધા મળીને એકસઠીયા તેત્રીસ ભાગ એકસાઠ ભાગ બરબર બે એકસાઠિયા ભાગ થાય છે. આ બધાને મેળવવાથી ૪૭૦૯૬ ૨ થાય છે તેથી જ કહ્યું છે કે–સુડતાલીસ હજાર છનુ જન તથા એક
જનના સાઠિયા તેત્રીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદ કરે આટલા પ્રમાણથી સૂર્ય ચક્ષુષ્પથે પ્રાપ્ત થાય છે. (તયા i વિવાર તહેવ) એ સર્વાભ્યન્તરમંડળના ત્રીજા મંડળના સંચરણકાળમાં દિવસ રાત્રીનું પરિમાણ પહેલાં કહ્યા પ્રમાણેનું જ થાય છે. અર્થાત્ ત્યાં સાઠિયા ચાર મુહૂર્ત ભાગ ન્યૂન અઢાર મુહૂર્તને દિવસ હોય છે અને એકસાયિા ચાર મુહૂર્તભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી હોય છે.
હવે ચતુર્થાદિ મંડળમાં અતિદેશ કહે છે.-(gવ વાળ કરવમમાળે सुरिए तयाणंतराओ तयाणंतर मंडलं संकममाणे संकममाणे अद्वारस अट्ठारस सद्विभागे जोयणस्स एगमेगे भंडले मुहुत्तगई अभिवुड्ढेमाणे अभिवुड्ढेनाणे चुलसीति सीताई जोयणाई पुरिसच्छायं nિgબાળ ળિયુક્રેમાળે સવ્વવાદ્િર મંઢ ૩વસંમત્તા વારં વર) આ ઉપાયથી નિષ્ક્રમણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
૧૩૧