________________
સંવત્સરના બીજા અહોરાત્રમાં અત્યંતરના બીજ મંડળમાંથી બહાર નીકળીને ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને અર્થાત્ ત્રીજા મંડળને પ્રાપ્ત કરીને એ ત્રીજા મંડળમાં ભ્રમણ કરે છે. (ता जया णं सूरिए अभिंतरं तच्च मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं पंच पंच जोयण सहस्साई दोणि य बावण्णे जोयणसए पंच य सद्विभागे जोयणरस एगमेगेणं मुहुत्तेणं गच्छइ) જ્યારે સૂર્ય અત્યંતરના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પાંચ હજાર બસો બાવન અને એક એજનના સાઠિયા પાંચ ભાગ પર પર એક એક મુહૂર્તમાં ગમન કરે છે. અર્થાત્ પાંચ હજાર બસે બાવન જન તથા એક એજનના સાઠિયા પાંચ ભાગ સભ્યતરના ત્રીજા મંડળમાં ભ્રમણ કરતો સૂર્ય આટલા પ્રમાણ યોજન પ્રતિમુહૂમાં ગમન કરે છે.
અહીંયા પણ ગણિત પ્રક્રિયા આ પ્રમાણે થાય છે, પહેલા કહેલ કથન પ્રમાણે આ ત્રીજા મંડળમાં પરિરયનું પરિમાણ ૩૧૫૧૨૫ ત્રણ લાખ પંદર હજાર એકસો પચીસ થાય છે તે પ્રમાણે અહીંયા પણ છે. તેને સાઠથી ભાગવાથી આ મંડળનું યકત મુહૂર્તગતિ પરિમાણ થઈ જાય છે, જેમકે-૩૧૫૧૨૫૬૦૩૫૨૫૨, અથવા પહેલાના મંડળના મુહૂર્ત ગતિ પરિમાણથી આ મંડળનું મુહૂર્તગતિ પરિમાણુના વિચારમાં પૂર્વ કથિત યુક્તિ અનુસાર એક એજનના એકસઠિયા અઢાર ભાગ વધારે પ્રાપ્ત થાય છે. તેને આમાં મેળવવાથી મુહૂર્તગતિનું યુક્ત પરિમાણ અહીંયા મળી જાય છે.
અહીંયાં પણ દષ્ટિપથપ્રાપ્તતાના વિષયનું પરિમાણ કહેવામાં આવે છે. (તથr in इहगयस्स मस्सस्स सीतालीसाए जोयणसहस्सेहिं छण्णउतीए जोयणेहि तेत्तीसाए सदिमागेहि जोर णस्स सद्विभागं च एगट्ठिवा छेत्ता दोहिं चुणियाभागेहि सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ) ત્યારે આ મનુષ્યલોકમાં રહેલા મનુષ્યને સુડતાલીસ હજાર છ— જન અને એક જ નના સાઠિયા તેત્રીસ ભાગ તથા સાઠના એક ભાગને એકસાઠથી છેદીને બે ચૂર્ણિકા ભાગથી ૪૭૦૯૬૩ - સૂર્યશીર્ઘ દૃષ્ટિગોચર થાય છે.
કહેવાનો ભાવ એ છે કે-સંવત્યંતરમંડળના સંચરણ સમયમાં આ ભરતક્ષેત્રમાં રહેલા મનુષ્યને (અહીંયાં મનુષ્ય શબ્દ જાતિવાચક હોવાથી મૂલમાં એકવચથી કહેલ છે) જેથી આ મૃત્યુલોકમાં રહેલા મનુષ્યને ૪૭૦૯૬ સુડતાલીસ હજાર છનું જન તથા એક એજનના સાઠિયા તેત્રીસ ભાગોથી તથા સાઠના ભાગને એકસઠથી છેદ કરવાથી રે ૨. આના બે ચૂર્ણિકા ભાગથી શીઘ્રષ્ટિચર થાય છે, અહીંયાં પણ એકપાદક પ્રક્રિયા આવી રીતે થાય છે–આ ત્રીજા મંડળમાં એકસડિયા ચાર ભાગ ન્યૂન અઢાર મુહૂર્ત પ્રમા
નો ૧૮ દિવસ થાય છે, તેનું અધું ૯ એકસઠિયા બે મુહૂર્તભાગ ન્યૂન નવ મુહર્ત થાય છે, તેને સમસ્ત રીતે છેદ કરવા માટે છેદઘરૂપ એક એક ભાગ અધિક ન્યૂન ઈત્યાદિથી નવ મુહૂર્તને એકસાઠથી ગણવામાં આવે અને ગુણાકાર કરીને સાઠિયા બે ભાગને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
૧૩૦