________________
ભાગ ન્યૂન નવમુહૂર્ત થાય છે. તેને ૫૪૯=૫૬ છેદ કરવાથી ૫૪૮ પાંચસે અડતાલીસ થાય છે. આ પ્રમાણે આ બીજા મંડળનું પૂર્વ પ્રતિપાદિત પરિરયનું પરિમાણ ૩૧૫૧૦૭ ત્રણ લાખ પંદર હજાર એકસે સાત થઈ જાય છે આ પરિમાણને પૂર્વોક્ત પાંચસે અડતાલીસથી જે ગુણવામાં આવે તે ૩૧૫૧૦૭ ૫૪૮=૧૭૨ ૬૭૮ ૬૩૬ એક, સાત, બે, છ, સાત, આઠ, છ, ત્રણ અને છ એ રીતે એટલે કે સત્તર કરેલ છવ્વીસ લાખ અડ્યોતેર હજાર છસે છત્રીસ થાય છે. આના જન બનાવવા માટે એકસાઠ ને સાઠથી ગુણવાથી જેટલી સંખ્યા થાય છે, તેનાથી ભાગે સાઠથી ગુણિત એકસઠ કરે છે. ૬૧.૬૦=૩૬૬૦ ત્રણ હજાર છસે સાઠ થાય છે. આનાથી બીજા મંડળનું પરિરયપરિમાણુ જે સર કરેલ છવીસ લાખ અડ્યોતેર હજાર છસો છત્રીસ છે તેને ભાગ કરે તે ૧ ૭૨ ૬૭૮૬૩૬૩૬ ૬૦=૪૭૧૭૯૪૩૬ સુડતાલીસ હજાર એકસો ઓગણએંસી યોજન પૂરા થાય છે અને ૩૪૯૬ ત્રણ હજાર ચાર છન્નુ શેષ વધે છે. આનાથી જનની સંખ્યા થતી નથી. તેથી આઠ ભાગ લાવવા એકસઠની છેદ રાશી રાખવામાં આવે છે. તેનાથી ભાગ કરવાથી સાઠિયા સત્તાવન ભાગ ૭ અર્થાત્ ૩૪૯૬૧=૫૭૨૬ તથા ૩૬ ૬ ૦૬૧= ૬૦ તેથી ૬ =:- આ બધાને સંપૂર્ણ અંક સાથે મેળવવાથી ૪૭૧૭૯૬૭, ૬ થાય છે, જેથી કહેલ છે કે એક સાઠિયા ભાગ સહિત એકસઠિયા એકવીસ ભાગ મૂલમાં (રૂચત મજુરત સીતાસ્ટીસા ગોગાસંહિં કરીતે ચ ષોચાસણ सत्तावण्णाए सद्विभागेहि जोयणरस सद्विभागं च एगट्टिए छेत्ता अउणावीसाए चुणियाभागेहिं) ઈત્યાદિ મૂળમાં કહેલ ગણિત પદ્ધતિથી સિદ્ધ થાય છે.
(से जिखममाणे सूरिए दोच्चंसि अहोरसि अभिंतरं तचं मंडलं उबसंकमित्ता चारं વરૂ) નિષ્ક્રમણ કરે સૂર્ય બીજા અહોરાત્રમાં અત્યંતરના ત્રી મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. અર્થાત ભ્રમણ કરતો સૂર્ય સર્વાત્યંતરમંડળની બહાર નીકળીને નવીન
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૧૨૯