SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પપાતિક સૂત્રમાંથી સમજી લે. (ત =ચા of દૂ િવદમંતર મંડરું વર્તમત્તા રાજે चरइ तया णं पंच पंच जोयणसहस्साई दोणि य एकावण्णे जोयणसए एगूणतीसं च सद्विમા કોચરર મેળે મુકુત્તi rદરૂ) જ્યારે સૂર્ય સર્વાયંતર મંડળમાં ઉપસક્રમણ કરીને ગમન કરે છે, ત્યારે પાંચ પાંચ હજાર જન અને બસે એકાવન જન તથા એક જનને સાયિા ઓગણત્રીસમો ભાગ પર ૫૧૨૬ આટલા પ્રમાણથી એક એક મુહૂર્તમાં ગમન કરે છે. કહેવાને ભાવ એ છે કે એ જંબૂદ્વીપમાં સૂર્ય જ્યારે સર્વાયંતર મંડળમાં ઉપક્રમણ કરીને એટલે કે સભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. અર્થાત ત્યાં ભ્રમણ કરે છે. ત્યારે પાંચ હજાર બસો એકાવન તથા એક એજનના એકસઠિયા એગણત્રીસ ભાગ પર૫૧૨૬ એક એક મુહર્તમાં ગમન કરે છે. આ પ્રમાણે કેવી રીતે થાય છે? તેની સ્પષ્ટતા કરતાં કહે છે–અહીંયાં બે સૂર્ય કહેલા છે. અને સૂર્ય એક મંડળને એક અહોરાત્રિમા પૂર્ણ કરે છે. તથા અહોરાત્ર નક્ષત્ર સંબંધી સાઠ ઘડિ પ્રમાણને તથા ત્રીસ મુહૂર્તાત્મક હેાય છે, દરેક સૂર્ય અહોરાત્રના મનમાં બે અહોરાત્રથી મંડળના પરિભ્રમણથી સમાપ્ત કરે છે. તથા બે અહોરાત્રનું મુહૂર્ત પ્રમાણે ૬૦ સાઠ ઘડિનું હોય છે અતઃમંડળની પરિધિને સાઠથી ભાગ કરે તે ભાગફળ પ્રમાણુનું જ દરેક મુહૂર્તગતિનું પ્રમાણ હોય છે. સર્વાત્યંતર મંડળમાં પરિરયનું પ્રમાણ ૩૧૫૮૯ ત્રણ લાખ પંદર હજાર નેવાસી થાય છે. એ ૩૧૫૦૮૯ ત્રણ લાખ પંદર હજાર નેવાસીને સાઠથી ભાગવાથી ૩૧૫૦૮૯-* ૬૦=૫૨૫૧૨૬ પહેલાં કહેલ પાંચ હજાર બસે એકાવન તથા એક એજનના સાઠિયા ઓગણત્રીસ ભાગ સંગત થાય છે. હવે આ સર્વવ્યંતર મંડળમાં કેટલા પ્રમાણુવાળા ક્ષેત્રમાં સૂર્ય વ્યવસ્થિત થઈને આ મનુષ્ય લેકમાં મનુષ્યને દૃષ્ટિગોચર થાય છે. આ પ્રકારને પ્રશ્ન ઉપસ્થિત થવાની સંભાવના કરીને કહે છે. (તથા f ફgયક્ષ મજુરત સીતારીસા ગોગાણસેÉિ રોહિ ય તેવડુિં जोयणसएहिं एगवीसाए य सद्विभागेहिं जोयणस्स सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ, तया णं શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧ ૧૨૬
SR No.006451
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy